________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
नाडीज्ञानतरंगिणी. (४१) तत्समंसुमतंतस्यनाडीज्ञानेयतोस्तिह ॥ ततःसनत्कुमारस्याऽपिप्रमाणमिहेरितं ॥ ४ ॥
વૈધશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને જ્યોતિશાસ્ત્રમાં પણ કલિયુગમાં પારાશરનું જ વાક્ય શ્રેષ્ઠ છે એવું પતિ કહે છે. તેમજ આ નાડી જ્ઞાનમાં સનકુમારને મત પારાશર ઋષિના જેવો છે. તેથી તેમને મત આ ઠેકાણે પ્રદર્શીત કર્યો છે. ૪ मुनीनांवाक्यसत्यवेहेतेप्रवदाम्यहं ॥ युगानुरूपास्यानाड्यांदोषस्थानविकल्पना ॥ संहितायांस्वकीयायांशिवेनोक्ताचसाप्रिये । ५॥
સર્વ મુનિયો સત્યવાદી છે તેનું કારણ કહિયે છિયે–વાતાદિ દોષના થાનમાં નાડીની ગતી જુદી જુદી હોય છે તેની વ્યવસ્થા શિવ સંહિતામાં શ્રી શંકરે કહ્યું છે કે: ૫
॥ शिवउवाच ॥ श्लैष्मिकाया पतिर्विष्णुःशुद्धसखमयश्चसः ॥ अतश्वाग्रेकफोनाड्यांकृतेसखमयेस्थितः ॥ तदामध्यगतोवायुःपित्तमंतेस्थितंप्रिये ॥ ६ ॥
શ્રી શંકર કહે છે કે –કફ નાડીના પતિ વિષણુ છતાં તે શુદ્ધસવગુણ યુકત છે, અને સત્યયુગ પણ શુદ્ધ સત્વગુણમય છે તેથી તે યુગમાં નાડીને અગ્રભાગે કફ, મધ્યભાગે વાયુ, અને છેવટે પિત્ત સ્થિત હોય છે. ૬ वातिकाया पतिर्ब्रह्मारजोगुणमयश्वसः । रजोगुणमयस्त्रेतायुगोतोवायुरग्रगः॥ धमन्यांमध्यगःश्लेष्मपित्तमंतेतदास्थितं ॥ ७ ॥ તે વાત નાડીના પતિ બ્રહ્મદેવ છતાં તે રજોગુણમય છે, અને ત્રેતાયુગ પણ રોગુણમય છે. તેથી તે યુગમાં નાડીને અગ્રભાગે વાયુ, मध्यभागे ४५, गने छेटे पित्त स्थित हायछ. ७ ... युगोवैद्रापरोमिश्रस्ततोनाड्यास्त्रिधास्तिहि ॥
-
RIP
-
-
-
For Private And Personal Use Only