________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४०)
नाडीज्ञानतरंगिणी. ॥ एतदेवोक्तंसनत्कुमारपराशरसिद्धांतिभ्यां ॥ वाताधिकावहेन्मध्येखग्रेवहतिपित्तला ॥ अंतेश्लेष्मवतीज्ञेयामिश्रितेमिश्रिताभवेत्। १३ ।
આ પ્રમાણે સનકુમાર અને પારાશર સિદ્ધાંતિયાયે કહ્યું છે કે–વાતાધિક નાડી મધ્યમાં વચમાં, પિત્તાધિક આદિમાં, કાધિક છેવટમાં અને દ્વિદોષ કિંવા ત્રિદોષ મિશ્રિત નાડી મિશ્રિત ચાલે છે.
॥ अत्रकारणमुक्तंचताभ्यां ॥ पित्तपंगुकफ पंगुःपंगवौमलधातवः ॥ वायुनायत्रनीयंतेतत्राकतिमेघवत् ॥ १४ ॥ अतोमप्यगतोवायुःपित्तप्रेरयतिद्रुतं ॥ खाग्रगंकर्षतेनाड्यांमदंचवानुगकर्फ ॥१५॥ यथाझंझामरुभूमौखाग्रगंप्रेरयेत्तृणं ॥ कर्षयेचानुगंवक्र-शीघ्रमंदगतिंक्रमात् ॥१६॥ अतोग्रगस्यपित्तस्यज्ञायतेचपलागतिः ॥ वक्राचमरुतोमध्येचांतेमंदाकफस्यहि ॥ १७ ॥
અહીં એમણે કંઈ કારણે કહ્યા છે જેમ કે–પિત્ત, કફ મલ અને ધાતુ, સર્વ પાંગળાં છે, તેથી વાદળાને વાયુ જેમ લઈ જાય છે તેમ તે તરફ તે જાય છે, તે પ્રમાણે તેને વાયુ જે ઠેકાણે લઈ જાય તે ઠેકાણે તે જાય છે, તેથી વાયુ નાડીના મધ્ય ભાગમાં રહિને આગળ પિત્તને શીઘ્રગતીથી ચલાવે છે, જેમકેપૃથિવી ઉપર અતિ પ્રબલ વાયુ (તેફની વાયરો) આગળનાં વણને ઝપાટાબંધ કરાડે છે ને પાછળનાને મંદ ગતીમાં ચલાવે છે તેમજ તે આપણામાં રહિને વક્ર ગતીથી ચાલે છે. તે જ પ્રમાણે નાડીને અગ્રભાગમાં સ્થિત થયેલા પિત્તની ગતી ચંચલ હોય છે. મધ્યસ્થિત વાયુની ગતી વાંકી હોય છે અને અંતભાગ સ્થિત કફની ગતી મંદ હોય છે. ૭ आयुर्वेदधर्मशास्त्रज्योति शास्त्रेचपंडिताः ॥ कलौपाराशरंवाक्यंश्रेष्ठमाहुर्हिसर्वतः ॥ ३ ॥
For Private And Personal Use Only