________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૮ )
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीशांनतरंगिणी.
शष्कुलींछर्दिमान्भक्ष्ये दारिद्र्पांडुरोगवान् २० गुल्मे स्थावरोत्पतिः कोष्ठे मूविशिरोरुजि ॥ सतिश्वासेपिपासायांगच्छेदध्वानमेवच ॥ रक्तपित्तीपिबेद्यवशोणितंसविनश्यति ॥ २१ ॥
સ્વપ્નમાં જવર વાળાને કુતરા સાથે મિત્રતા હેાય, રાજયક્ષ. માવાળાને વાંદરાથી, ઉન્માદ રાગીને રાક્ષસથી, અપસ્માર રાગીને પ્રેતથી મિત્રતા હેાય તે તે મરે. પ્રમેહ અને અતિસારવાળા રાગી જો સ્વપ્નમાં, પાણી, કુષ્ટી, તૈલ, ધૃત ઇત્યાદિ પિયે, વાંતી રાગી પૂરી ખાય, પાંડુ રાગી પીળા પદાર્થ ભક્ષણ કરે, ગુલ્મ રાગી પેાતાના પે૮માં વૃક્ષ કિવા પર્વત જીવે, શિરા રાગી પેાતાના માથા ઉપર ઝાડ કિવા પર્વત જીવે, શ્વાસ કિવા નીષા રાગી પેાતાને રસ્તે હીંડતાં જીવે અને રક્તપિત્ત રાગી રત પ્રાશન કરતાં જીવે તે તેને નાશ થાય. ર૧ स्वप्नानेवंविधान्दृष्ट्वाप्रातरुत्थाययत्नवान् ॥ दद्यान्माषांस्तिलल्लोहंविप्रेभ्यः कांचनादिकं २२ गायत्रींवाजपेन्मंत्रान् श्रीपतेःशंकरस्यवा ॥ गजेंद्रमोक्षणंवापिप्रपठेच्छृणुयात्तुवा ॥ २३ ॥ यथाप्रकृतिकाः स्वमाविस्मृताविहताश्वये ॥ चिंतिताश्चदिवादृष्टा भवत्यफलदास्तुते ॥ २४ ॥
ઉપર કહેલાં દુષ્ટ સ્વપ્ના જો જોવામાં આવે તે, પ્રાતઃકાલે ઉઠી સ્નાન કરી અડદ, તિલ, લાડુ અને સુવર્ણાદિ વ્ય બ્રાહ્મણને આપી ગાયત્રી અથવા વિષ્ણુના મંત્ર ક્રવા શિવના મંત્ર જપવા, અથવા ગજેન્દ્રમેાક્ષના પાઠ કરવા, જો પાઠ ન આવડતા હોય તેાકાષ્ઠની પાસે સાંભળવાથી પશુ દોષ નિવારણુ થાયછે, પરંતુ જો સ્વપ્ન પેાતાની પ્રકૃતિને સમાન હેાય અથવા જોઇને તે ભુલી જાય, ક્રવા તે દુઃસ્વપ્ન ઉપર બિજાં શુભ સ્વપ્ન જોવામાં આવે, અથવા ચિ'તવન કરતાં દેખે, અથવા દિવસે સ્વપ્ન દેખે તે કંઈ પણ શુભા શુભ લ નથી. ૨૪
॥ अथशब्दादिभ्योरोगज्ञानमाह || कफागंभीरंशब्दः स्यात्स्फुटवक्ताचपित्ततः ॥
For Private And Personal Use Only