________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩)
नाडीज्ञानतरंगिणी अंत्यावसायिभियोवाकृष्यतेदक्षिणामुखः ॥ परिस्वजेरन्यवापिप्रेत्ता पवाजकास्तथा ॥ १० ॥ मुर्द्धन्याघ्रायतेयस्क्तश्वापदर्विकृताननैः॥ पिबेन्मधुचतैलंचयोवापंकेवसीदति ॥११॥ पंकप्रदिग्धगात्रोवाप्रनृत्येत्प्रहसेतथा ॥ निरंबरश्वयोरक्तांधारयच्छिरसिस्रजं ।। सस्वस्थोलभतेव्याधिरोगीमृत्युमवाप्नुयात् ३२
હવે હરિનું સ્મરણ કરીને અશુભ સ્વપ્ન કહિયે છિયે–સ્વખમાં જે પિતાને કાંઈ વ્યાધી થયા છતાં પિતાને મિત્ર જોઈ રહે છે એવું જે જોવામાં આવે તે, કિવા અંગને તલાદિક લગાડીને હાથીના બચ્ચા ઉપર, ગધેડા ઉપર, ડુક્કર ઉપર, કિંવા ભેંશ ઉપર બેસી દક્ષિણ દિશા તરફ જઈએ છીએ એમ જે જણાય તે, કાળી સ્ત્રી રાતાં લુગડાં પહેરીને અને માથાના વાળ છુટા મુકીને આપણને બાંધી નૃત્ય કરતાં કરતાં દક્ષિણ દિશા તરફ લઈ જાય છે એવું જ જેવામાં આવે છે, કિંવા આપણને ચાંડાલે પકડીને દક્ષિણ દિશા તરફ લઈ જાય છે એવું જે જોવામાં આવે છે, અથવા આપણને ભરેલો મનુષ્ય કિવા સન્યાસી આવીને આલીંગન આપે છે એવું જ માલમ પડે તે, કિવા પંચનખી વ્યાપદ (મૂત્રા, વાઘ. ઈ.) તેમના પિતાના ભયંકર મુખ વડે કરીને આપણું મસ્તક સુધી જુવે તે કિં. વા મધ અથવા તેલ પ્રાશન કરે છે અથવા કિચ્ચડમાં ડુબે તે-કિ ચ્ચડ આખે શરીરે લગાડી નૃત્ય કર્યા જેવું સ્વપ્ન આવે તો, અથવા હસે તે. કિવા પોતે નગ્ન થઈ માથા ઉપર લાલ પુષ્પની માળા ધારણ કરેલી જુવે છે, જે, તે જેનાર નિરોગી હેય તે રોગી થાય ને જે રોગી હોય તો મૃત્યુને પામે. ૧૨ यस्यवंशोनलोवापितालोवोरसिजायते ।। यंवामत्स्योग्रसेद्योवाजननींप्रविशेदपि ॥ १३ ॥ पर्वतापात्पतेद्योवाश्वमेवातमसावृते ॥ ह्रियतेस्रोतसावापितथामौढ्यमवाप्नुयात् ।१४ ।
For Private And Personal Use Only