________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) तैलकृत्स्वर्णकारश्चरोगालोमद्यविव्हलः ॥ केशभस्मास्थिकाष्टारमतुकासकंटकाः ॥१४॥ खट्वोर्ध्वपादापिण्याकंवसातलंतृमंतिलाः ॥ प्रयाणेवाप्रवेशेवानाशस्तादर्शनंगताः ॥ १५ ॥ नशुभंतस्यवैद्योवागृहयस्यनपूजितः ।। शकुनानिमयाकांतप्रोक्तानीतिविधारय ॥१६॥
હવે અશુભ શુકન તે કયા તે કહિયે છિયે – ચિકિસ કરવા નિકળેલા વૈધની આગળ “જાઓ” કિંવા તે વૈદ્ય) ની પાછળ “આવિ” તેમજ “ક્યાં જાવ છો,” “નજશે” એવા જે શબ્દ થાય છે તે અશુભ જાણવા. સસલું, બિલાડી, નોળિયુ નીલકંઠ પક્ષી, સર્પ, ગીધ, ઘુવડ, ઘ, કાચડે, અને વાનર એટલાં આડે ઉતરે તો અશુભ જાPવું. છે અને કાચંડાનું દર્શન અને શબ્દ પણ અશુદ્ધ જેમ કે-હાય ! હાય !અરે બાપરે ! ! વિગેરે નિદિત છે. ઓકારી, અધેવા. ય–વાછુટ, શાચ વિધિ વખતે જે શબ્દ બોલાય છે તે, ગધવ, 'ટ એમના શબ્દ. કોઈ પણ પદાર્થ છુટતાની સાથે થતો શબ્દ, છીંક કિંવા પડવાને (કોઈ પણ વસ્તુ) શબ્દ કિંધા કાંઈ મારવાને શબ્દ તે નિ દિત છે. રેગીના ઘર તરફ જતી વખતે વૈધનું મન પ્રસન્ન ન હોય તો તે પણ અશુભ. રોગીના ઘર આગળ ગયા પછી ત્યાં કાંઇ મંગલ માલમ પડે છે તે અમંગલ જાણવું. નગ્ન, મુંડન કરાવેલું હૈય, પંઢ નjષક, મલિન વસ્ત્ર ધારણ કરનાર, કાળાં વસ્ત્ર ધારણ કરનાર, ભગ્ન, વ્યંગ થયેલે, ભસ્મ ધારણ કરનાર, જટાધારી, તેલી, તેલ વેચનાર, સેની, રોગી, મદ્યપાન કરે, કેશ, ભસ્મ, અસ્થિ, કાષ્ટ, પથર, તુષ * ભૂસી, કપાસ, કાંટા, ઊલટી ખાટા, તલને ખોળ, ચરબી, તેલ, ઘાસ–ચાર તિલ એ વિગેરે પદાર્યો રોગીના ઘર તરફ જવા નિકળ્યા પછી અથવા રોગીના ઘરમાં પેસતાં સામા મળે તે તે નિંદિત છે, રોગીને ઘેર ગયા પછી ત્યાં જે વંધને સકાર ન થાય તે તે પણ અશુભ છે. ૬
| થ વેTATI૪મીર / देवताप्रतिमाविप्राज्जावतःसुहृदोनृपान् ॥
ભૂસી–બાજરિયો ઉપર આવે છે તે.
For Private And Personal Use Only