________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीज्ञानतरंगिणी.
( ३९ )
वातान्मध्यस्वरश्चैवंजानीयाद्भिषगुत्तमः ॥ ॥ १
હવે શબ્દ પરીક્ષા કહિયે મેઃ- રાગીના શબ્દ ગંભીર, પિત્તરોગીને સ્પષ્ટ અને સ્વ, અને વાતરેાગીને શબ્દ મધ્યમ होयछे. १
॥ अथस्पर्शपरीक्षा ॥ वाताच्छीतः कफाच्चार्द्रःशीतलश्चनरोभवेत् ॥ पित्तादुष्णोरुजार्त्तश्वज्ञायते स्पर्शतस्त्विति ॥ २ ॥
હવે સ્પર્ષ પરીક્ષા કહિયે ક્રિયે:-વાત રાગીનું અંગ શીતક્ષ કોગીનું અંગ ચીકણું અને શીતલ હેાયછે, અને પિત્તરોગીનું અંગ, नुं होयछे. २
॥ अथवर्णपरीक्षा ॥ वातेनरुक्षगात्रः स्याच्छ्यावःपिंगश्ववाभवत् ॥ पित्तेन पीतगात्रः स्यात्तैलाभ्यक्तइवापिच ॥ कफात्स्निग्धश्चशुक्लश्चवर्णतश्चविनिश्चयेत् ॥ २ ॥
હને વર્લ્ડ પરીક્ષા કહિયે છિયેઃ—વાતરોગીનું અંગ રૂક્ષ છતાં કાળું અથવા પિળાશ પડતું હોયછે, પિત્તરાગીનું અંગ પીળું અથવા તૈલ લગાડવા માદક હોયછે અને કરેગીનું અંગ સ્નિગ્ધ છતાં શુલ વર્ણવાળું હ્રાયછે. ૩
|| नाडी स्थानगतीमाह || वातिकायाः पतिर्ब्रह्मापैत्तिकायास्त्रिलोचनः ॥ श्लैष्मिकायाः पतिर्विष्णुर्वदंतीतीमुनीश्वराः । ११ । नाडीस्थानानिविद्धित्वमनुभूतानिमेकिल ॥ पित्तवातकफानांहिक्रमादंगुष्टमुलतः ॥ १२ ॥
હવે નાડીના દેવ એટલે સ્વામી કહિયે કેઃ—વાયુ નાડીના સ્વામી બ્રહ્મદેવ, પિત્ત નાડીના સ્વામી શિવ અને કફની નાડીના સ્વા. મી વિષ્ણુ છે. હવે સ્થાન કહિયે છિયેઃ——હાથના અંગુષ્ટ ભૂલથી પ્ર થમ પિત્તસ્થાન, મધ્યમાં વાયુસ્થાન અને અંતમાં કસ્થાન છે. ૧૨
For Private And Personal Use Only