________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीज्ञानतरंगिणी. (३५) यापश्येदृषभानगाश्चस्वप्नेस्वच्छंजलंपलं ॥२॥ समिद्धमनिमत्स्यांश्चसृजःश्वेताःफलानिच ॥ वासांसिधनमाप्नोतिरोगाचेन्नीरुजोभवेत् ॥ ३॥
હવે શુભાશુભ સ્વમનું ફલ કહિએ છિએ –દેવની પ્રતિમા, सामय, ७त, सु, सन्न, मह, गाय, २५-७ ०११, मांस, ५. જ્વલિત અગ્નિ, મત્સ્ય, શુભ પુષ્પની માલા, ફલ અને વસ્ત્ર એટલાં જે સ્વમમાં જોવામાં આવે તો, ધન લાભ થાય છે, અને જે રોગીને સ્વપ્નામાં જોવામાં આવે તો તેને રોગ મટે છે. ૩ विट्झदिग्धशरीरंयोजनःपश्येत्स्वकीयकं ।। पिवेत्क्षीरंपलंभक्ष्येदामरोदितिसस्वरं ॥ ४ ॥ प्रासादान्सफलान्वृक्षानारोहेगजपर्वतान् ॥ संतरेत्तटिनीसिंधूक्षुभितान्कल्लषोदकान् ॥ ५॥ उरगोवाजलौकोवाभ्रमरोवापियंदशेत् ॥ सस्वस्थ प्राप्नुयाद्वित्तंरोगीमुच्येतरोगतः॥६॥
જે પિતાના શરીરને સ્વપ્નમાં વિટાથી લિપ્ત જુવે અથવા વપ્નામાં દુધ, કિંવા કાચુ માંસ ભક્ષણ કરે, કિવા મોટેથી રડે, મેહેલ ઉપર, કલયુકત વૃક્ષ ઉપર, હાથી અથવા પર્વત ઉપર સ્વપ્નમાં ચડે તે કિંવા નદી, શુદ્ધ થયેલો સમુદ્ર તરે, કિવા જેને સર્પ, જલજંતુ અથવા ભ્રમર કરડે તો તે જે, નિરોગી હોય તો તેને દ્રવ્ય પ્રા. મી થાય, ને જે રોગી હોય તે નિરોગી થાય. ૬ अतोऽनिष्टप्रदान्वक्ष्येस्वप्नानध्यायन्हरिप्रभु ॥ व्याधितःपश्यमानोयःसुद्भिःसुजनैरपि॥ ७ ॥ स्नेहाभ्यक्तशरीरःसन्करभव्यालगर्दभैः ॥ वाराहेमहिपर्यापिदक्षिणायांदिशिव्रजेत् ॥ ८॥ रक्तांबरधराकृष्णाहसंतीमुक्तमुर्द्धजा ॥ यंवाकर्षतिवश्वास्त्रीनृत्यंतीदक्षिणांदिशं॥९॥
For Private And Personal Use Only