________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१२)
माजीकामतखगणी. अथान्येवाग्यरीत्यानाडीपरीक्षासुगमतरामाहुः।। वातस्थानेचयातीवावातपिसगदोद्भवा ।।। मंदावातकफोन्मिश्रामध्यमाधोहिनाडिका १७ पित्तस्थानेचयावक्रापित्तवातगदोद्भवा ।। मंदापित्तकफातंकसंभवातर्जनीतले ॥ १८॥ कफस्थानेचयातीवाकफपित्तसमुद्भवा ॥ वक्राश्लेष्ममन्मिश्राऽतंकेसानामिकातले ॥१९॥ क्षणेक्काचतीवाचमंदाचेचत्रकुवचित् ॥ नानागतिधरासास्यात्सन्निपातगदोद्भवा ॥२०॥ यस्यदोषस्यवहतिस्थानेनाडीवरानने ॥ सएवदोषोबलवानितिप्राहुर्विचक्षणाः ॥ २१ ॥
વળી બિજા ઋષિ અન્ય રીતિની નાડી પરીક્ષા અતિ સુગમ પ્રકારની કહે છે કે –જે નાડી મધ્યમા નીચે એટલે વાતસ્થાનને ચંચલ રીતે ચાલે છે તે વાતપિત્તની અને મંદ ચાલે તે વાતકફની. તેમજ જે નાડી તર્જની નીચે એટલે વિત્તસ્થાનનેવિષે વાંકી ચાલે છે તે વિત્તવાયુની, મંદ ચાલે તે પિતકની, તેમને અનામિકાને એટલે કાંસ્થાનને વિષે તિવ્ર ચાલે તે કાર્ણવત્તની વા વાંકી ચાલે કરું વાયુની જાણવી. કેઈ પળ આંગળી નીચે અનેક પ્રકારની ગતીથી ચાલે તેને સબિપાતની જાણુંવી પરંતુ જે દેષસ્થાનમાં ચાલે તે દોષ પ્રબલ છે એમ જાણવું. ૨૧
... ॥ अथविशेषमाह ॥ यस्ययाप्रकृतिनित्यातत्समानायदाधरा ॥ तथाबलवतीसेयंगग्विहीनेतिनिश्चयः ॥ १॥ - જે મનુષ્યની જેવી પ્રકૃતિ હોય તે પ્રકૃતિની માફક અથવા સદઢ નાડી ચાલતી હોય તે રોગ રહિત છે એમ જાણવું, જેમ કે વાત પ્રકૃતિના મનુષ્યની નાડી નિરંતર વાત પ્રધાન હોય છે પરંતુ તે निहोप . ॥1॥
For Private And Personal Use Only