________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
નાજ્ઞાનતil. માફક; કષાય (તરા) ભોજનથી કઠિન અને મંદ ચાલે છે; લવણ ભોજનથી સરલ અને શીધ્ર ગતીથી ચાલે છે, તેમજ બે, ત્રણ, ચાર ઈત્યાદિક મિશ્રિત રસ યોગથી ના ના પ્રકારની ગતીથી ચાલે છે. મને ધુર અને અમ્લ રસના ભજનથી શીતલ નાડી ચાલે છે; દૂધ ખાધાથી મંદ, શીતલ અને સદઢ ચાલે છે, દ્રવ પદથી અતિ કઠિન થાય છે, કઠિન પદાર્થ ખાધાથી કોમલ હેય છે; અને જે પદાર્થ કઠિનતા યુક્ત હોય તો પણ તેથી મિશ્રિત ગતીમાં ચાલે છે. ૪. सपिष्टैडदुग्धैश्वपृथुकभ्रष्टद्रव्यकैः ॥ स्थिरामंदतरापुष्टागुडतैलेनधामिनी ॥ ५ ॥ कूष्मांडमूलकैर्मंदामाषेणलगुडाकृतिः ।। शाकैश्चकदलैश्चैवरक्तपूर्णेवनाडिका ॥ ६ ॥
ગેળ અને દૂધ યુક્ત લેટનો પદાર્થ, પહેવાં અને શેકેલા અન્નના ભક્ષણથી સ્થિર અને અતિસંદ નાડી ચાલે છે, ગેળ અને તેલ યુક્ત પદાર્થથી પુષ્ટ ચાલે છે; કોહોળા અને મૂળાના ભક્ષણયોગથી મંદ નાડી ચાલે છે; અડદ ખાધાથી લગુડાકૃતિમાં ચાલે છે, શાક અને કદલિ (કેળાં) ના યોગથી રક્તપૂર્ણ એટલે કિ ચિત ઉષ્ણ અને જડ ચાલે છે.
I થનારીતિવારણમાદા देहिनांहृदयंदेहेसुखदुःखप्रकाशकं ॥ तत्संकोचंविकासंचवतःकुर्यात्पुनःपुनः ॥ १ ॥ संकोचेनबहिर्यातिवायुरंतर्विकासतः ॥ ततोनाड्यांचलत्यस्रग्धरायाःस्फुरणंततः ॥ २ ॥ यथावीणागतातंत्रीसर्वानागान्प्रभाषते ॥ तथाहस्तगतानाडीसर्वान्रोगानप्रकाशते ॥३॥
હવે નાડીના ગતીનું કારણ કહિયે છિયે–દેહધારી પ્રાણીમાત્રનું સુખદુઃખ પ્રકાશક હૃદય છે, તે સ્વભાવે કરીને વારંવાર સંકુચિત અને પ્રફુલ્લિત, થાય છે. જે વખતે શંકુચિત થાય છે તે વખતે વાયુ બહાર જાય છે અને પ્રફુલ્લિત થાય છે તે વખતે હૃદયમાં વાયુ પ્રવેશ કરે છે, તેણે કરીને રતાભિસારણ ચાલુ થઈ નાડી ચાલે છે જેમ કે –
For Private And Personal Use Only