________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीशानतरंगिणी.
(२१) અથવા ધાતુ ક્ષીણ હોય જેની નાડી ત્રિદોષ યુક્ત સૂક્ષ્મ પણ ચાલતી હોય તે પણ તેને મૃત્યુને ય નથી. ૧૫ खस्थानहीनाशोकेनहिमाक्रांतेचनिर्गदा ॥ यद्भवेनिश्चलानाडीनोभयंतत्रकिंचन ॥ १६॥ स्तोकंवातकफौयत्रपित्तंवहतिदारुणं ॥ पित्तस्थानविजानीयात्तदाभैषज्यमाचरेत् ॥१७॥
खस्थानच्यवनंयावद्धमन्यानोपजायते ॥ तत्स्थचिन्हस्यसबेपिनासाध्यसमितीरीतं ॥ १८
જે નાડી રોગ વિના શક કિંવા તહાઢના પગથી સ્થાનભ્રષ્ટ થઈને નિશ્ચલ થઈ હોય, તો પણ તેની ભીતિ નથી. જે નાડીમાં વાત અને કફ કમી છતાં પિત્ત સ્વસ્થામાં પ્રબલ હોય તો તે રોગીને - ષધ આપવું. નાડી વિદેષયુક્ત છતાં પણ તે જ્યાં સુધી તેણે પોતાનું સ્થાન મુક્યું નથી ત્યાં સુધી તે અસાધ્ય છે એમ જાણવું નહીં. ૧૮
॥ अथाहारवशान्नांडीगतीराह ॥ केकिगामधुराहारेतिक्तेस्थूलाहिगाभवेत् ॥ अम्लेभेकगतिःकोष्णाकटुकैर्धमरोपमा ॥ १ ॥ कषायेकठिनाम्लानालवणेसरलागुता ॥ एवंद्वित्रिचतुर्योगेनाडीनानागतिर्भवेत् ॥ २ ॥ द्रव्यैश्चमधुराम्लाद्यैर्नाडीशीताविशेषतः ॥ क्षी रेस्तिमितवेगाचतथाशीताबलीयसी ॥ ३ ॥ दवेऽतिकठिनानाडीकोमलाकठिनाशने ॥ द्रवद्रव्यस्यकाठिन्येकोमलाकठिनापिच ॥ ४॥
હવે અહારથી નાડીની ગતી કહિયે છિયે...મધુર ભોજન કરવાથી નાડી મેરની માફક ચાલે છે તિક્ત ભોજનથી થલ અને સપની ગતી માફક ચાલે છે; અમ્લ (ખાટા) ભજનથી દેડકાની ગતી માફક અને કિંચિત ઉષ્ણ હોય છે; કટુક ભોજનથી ભ્રમરની ગતી
For Private And Personal Use Only