________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) નાજ્ઞાનતનિ. આવનાર વિગેરે પ્રકારના દૂત સાથે (ચતુર ) વેધે જવું નહીં, કારણ કે તેની સાથે જવાથી યશ મળનાર નથી– દૂત વૈધને બેલાવવા આવે તે જે વૈધની ડાબી બાજુએ ઉભો રહે તો (રોગીને) રોગ કઠિન છે એમ જાણવું. જમણી બાજુએ ઉભો રહિને રોગી માટે કંઈ પૂછપરછ કરે તો રોગીનું મૃત્યુ છે એમ જાણવું. જો તે દૂત - વને પૂઠે ઉભો રહી રોગી માટે પૂછે તો રોગીનું કટ સાધ્ય છે એમ જાણવું. તેમજ જે સન્મુખ આવી પૂછપરછ કરે તો સુખસાધ્ય છે એમ જાણવું. ૨૨ यमदिशाभिमुखंबंशुचौभुवि । ज्वलनप्रज्वलनेपचनस्थितं ॥ यउपसर्पतिवैद्यमयप्रिये ॥
મદદૂતમરિમાનમાં | ૨૨ II नमंभूमौशयानंवावेगोत्सर्गेषचोद्यतं ॥ प्रकीर्णकेशमभ्यक्तंस्विन्नविक्लवमेवच ॥ २४ ॥ कुर्वतंपैतृकंदैवंकार्यंचोत्पातदर्शने ॥ मध्यान्हेचनिशीथेचसंध्ययोःकृतिकक्षके ॥२५॥ आश्लेषामघामूलत्रितर्वाभरणीषुच ॥ चतुर्थ्यांचनवम्यांचषष्टयांसंधिदिनेषुच ॥ २६ ॥ कुर्वतंवनितासंगंक्रूरकर्मणिवोद्यतं ॥ येवैद्यमुपसपंतिदूतास्तेचापिगर्हिताः ॥२७॥
જે વૈદ્ય અપવિત્ર ભૂમી ઉપર દક્ષિણાભિમુખ કરી બેઠો હોય તે પ્રસંગે, અગ્નિ સળગાવતો હોય તે પ્રસંગે, સ્વયંપાક-રાંધતે હેય તે પ્રસંગે, જો કોઈ દૂત આવે તો તેને યમને દૂત છે એમ જાણવું અથાત તે નિંદિત છે. વળી તેમજ જે વેવે નગ્ન ભૂમી ઉપર શયન કર્યું હોય, મલમૂત્ર કરવા માટે (વૈધ) પ્રવૃત્ત થયો હોય, જે વધે (માથાના) કેશ છુટા મુક્યા હોય, જે વૈધે (શરીરમાં)-નૅલમર્દન કર્યું હાય, જે વૈધને પરસેવો થયા છતાં વ્યાકુલ થયો હોય, પૈતૃક અથવા દેવકર્મ કરવા વૈધ બેઠે હોય તે વખતે, અથવા દૈવી ઉતપાત ચાલુ
For Private And Personal Use Only