________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
*'
%
:
=
नाडीज्ञानतरंगिणी. (૩૨) છતાં મધ્યાહકાલે, મધ્યરાત્રે, ધ્યાકાળે કૃત્તિકા, આદ્ર, આપા, મઘા, મૂલ, ત્રિપૂર્વી, ભરણ વિગેરે નક્ષત્રો હોય તે વેળા, કિવા ચતુર્થી, નવમી, ષષ્ટી, અમાવાળ્યા, પર્ણમા ઇત્યાદિક તિથિ હોય તે દિવસે, અથવા વૈદ્ય સ્ત્રી મંગ કરતો હોય તે વખતે, કિંવા દૂર કર્મ કરવા પ્રવૃત્ત થયા હોય તે વખતે જે કઈ દુત મનુષ્ય વૈદ્યને ) બેલાવવા–તેડવા આવે તો તે નિંદિત છે એમ જાણવું. ૨૭.
it ગ્રંથાંતરે दूतोरक्तकषायकृष्णवसनोदंडीजटीमुंडित ।। स्तैलाभ्यक्तवपुर्भयंकरवचोदीनोश्रुपूर्णेक्षणः ॥ भस्मांगारकपालपाशमुशलीसूर्येऽस्तगेव्याकुलो यःशून्यस्वरसंस्थितोगदवतोदुत सकालानलः२८ - જેણે રાતાં, ભગવાં કિવા કાળાં વસ્ત્ર ધારણ કર્યા હોય, દંડ કિવા જટા ધારણ કરી હેય, મુંડન કરાવ્યું હોય, તેલ મર્દન કર્યું હૈય, ભયંકર ભાષણ કરનાર, દીન, આંસુથી જેના નેત્ર ભરાઈ ગયાં હોય, ભસ્મ, અગ્નિ, ખપ્પર કપાલ પાશ, મૂસલ ઈત્યાદિ જેણે હાથમાં ધર્યો હોય, સૂર્યાસ્ત સમયે આવેલો વ્યાકુલ કિંવા વૈદ્યના અન્ય સ્વરથી ઉભે રહેલો દુત જે વૈદ્યને બોલાવવા આવે તો કેવલ રાગીને કાલ આવ્યો છે એમ જાણવું. ૨૮ वैद्यसंभाष्यमाणोंगंकुड्यमास्तरणंतुवा ॥ प्रमृज्यादाधुनोत्येवकरौपृष्टंशिरःस्वकं ॥३२॥ हस्तमाकृष्यवैद्यस्यन्यसंच्छिसिवारसि ॥ नसजीवतिवावैद्यविनिंदेदोषधंतुवा ॥ ३३ ॥ • જે રોગી વૈદ્યની સાથે સન્માષણ કરતી વખતે પોતાના અંગ ઉપર ભીંત ઉપર અથવા, પિતાના આસન ઉપર હાથ ફેરવે, તાલી પાડે, અથવા માથું ધુણાવે અથવા વૈદ્યને હાથ ખેંચી પોતાના માથા ઉપર કિંવા હૃદય ઉપર ધરે, અથવા વૈધની કિંવા ઔષધની નિંદા કરે, તે તે રોગી ન જીવે એમ જાણવું. ૩૩ | ગથશ®નન્યાદા તત્રતવિમાન્યા
*
For Private And Personal Use Only