________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) નકશાનતoft. થાય તો તે ત્રણ રાત્રી સુધી રહિને મૃત્યુ પામે, અને જેનો દેહ શીતલ, મુખથી શ્વાસ, નાડી, દાયુક્ત અને તીવ્ર હોય છે અથવા ત. વા અને ગુચકી–વાધણથી પીડિત હોય તો તે અર્ધ પ્રહર સુધી જ છે. તે ૧૦ છે हिमवच्छीतलानाडीज्वरदाहेनतांपिनंः ॥ त्रिदोषविभजतोमृत्युरेवदिनत्रयात्॥११॥
खस्थानविच्युतानाडीयग्रदावहतिवानवा ॥ ज्वालाचहृदयेतीवातदाज्वालावधिस्थितिः।१२
જે મનુષ્ય જવરના દાહ વડે કરીને તપ્ત છે વા વિષયુક્ત છે, એવા મનુષ્યની નાડી બરફના જેવી ટાઢી હોય તો તે ત્રણ દિવસમાં મૃત્યુને પામે. જેની નાડી સ્વસ્થાન મુકીને ચાલે અથવા ચાલે જ નહીં અને હૃદયમાં અત્યંત દાહ હોય તો તે મનુષ્ય, દાહની શાન્તિ સુધીજ રહે. મે ૧૨ अंगुष्टमूलमारभ्यसार्द्धद्धयंगुलतोबहिः ॥ यदानाडीतदातस्ययामार्द्धनमृतिर्भवेत् ॥ १३ ॥ भारप्रवाहमू भयशोकप्रमुखकारणान्नाडी॥ संमूछितापिगाढंपुनरपिसाजीवितंधत्ते॥१४॥ भूतावेशयुतस्यापिनष्टशुक्रस्यनाडिका ॥ त्रिदोषगमनाचापिसूक्ष्माप्येवनमृत्युदा ॥ १५॥
જેની નાડી અંગુષ્ટ મૂલથી અઢી આંગળ આગળ ચાલતી હોય તે અર્ધ પ્રહરમાં મૃત્યુને પામે છે, પરંતુ જો ભાર ઉપાડવાથી, અથવા મૂર્ચ્છા, ભય, શેક ઈત્યાદિક કારણોથી ઉપર પ્રમાણે નાડી ચાલતી હેય તે તેના મૃત્યુ માટે ભીતિ રાખવી નહીં, અર્થાત્ ઉપલા કારણ થી જે ઉપર કહ્યા પ્રમાણે નાડી ચાલતી હોય તો તેને કંઈપણ હરપ્ત થવાની નથી એમ જાણવું. જેને ભૂત–*બ્રાંતી લાગી હોય,
* પછી તે રેગી મોડે વેહેલો મરે તેને કંઈ નિયમ નથી.
જ ભૂતને શાંતિ તરીકે ભાષાન્તર કર્તાનું માનવું છે. ગ્રંથમાં ભૂતની ગણના છે.
For Private And Personal Use Only