________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीज्ञानतरंगिणी. (૨૨) સ્થાનમાં રહિ ને ના ગતિથી ચાલે તો તે અસાધ્ય. હવે તેમાં વળી વિશેષઃ–પ્રથમ સ્પર્શ વેળા પિત્તસ્થાનમાં, ત્યારપછી વાતસ્થાનમાં, ત્યારપછી કફસ્થાનમાં, આવા ક્રમથી નાડી ચાલે ને કદી મંદ, શીધ્ર અથવા સૂક્ષ્મ ચાલે; અથવા નાડી પોતાના સ્થાનમાં ચક્ર ઉપર બેઠા પ્રમાણે બ્રમણ થતી ભાસે તો અસાધ્ય છે એમ જાણવું નહીં. शीघ्रानाडीमलोपेतामध्यान्हेऽमिसमोठ्वरः ॥ शीतलावाभवेत्तस्यद्वितीयदिवसेमृतिः॥ ६ ॥
જે મનુષ્યને અધ્યાત્વકાલનેવિષે અગ્નિ સમાન જ્વર આવે, જેની નાડી મલયુક્ત છતાં શીધ્ર ગતીથી ચાલે, અથવા શીતલ થાય તો તે બીજે દિવસે મૃત્યુને પામે. ૬ कफपरितकंठस्यसोष्णासर्पइवाशुगा ॥ असाध्यावाकरेऽदृश्याविकासितमुखस्यच ॥ ७ ॥ तीव्रखंदधतीयाग्रेकदाचिच्छीतलाभवेत् ॥ यस्यस्यात्पिच्छिलःखेदःसप्तरात्रंसजीवति ॥ ८॥ अग्रेनाडीयदानास्तिमंदमन्यत्रसर्पति ॥ ત્રિરાકૃતિતસ્પર્શયમંતરિમ / ૧ / देहेशैत्यंमुखेश्वासोनाडीतीव्राविदाहिनी॥ यामाईजीवितंतस्यतृषाहिकावतोपिच ॥१०॥
જેનો કંઠ, કફથી ભર્યો હોય, જેની નાડી ઉષ્ણ અને સર્ષની ગતી માફક વેગથી ચાલતી હોય તો તે અસાધ્ય છે એમ જાણવું. જેની નાડી અગ્રભાગે શીધ્ર અને શીતલ ચાલતી હોય અને ચીકણો પરસે નિકળતો હોય તો તે સાત દિવસ સુધી જ બચશે એમ જાસુવું. જેની નાડી અગ્રભાગે માલમ પડતી નથી અને બિજા ભાગમાં મંદ ચાલે, અથવા માંડે ઊંડી રહિને બહાર શ્વાસાદિક ઉપદ્રવ
ચક્ર ઉપર કોઈ બેસે ને જેમ ચાકે ચઢે તેમ નાડી પિતાના સ્થાનમાં ચાકે ચઢે તો.
નાડી જોતાં વૈદ્ય રોગીને હાથ ઝાલી તપાસતી વખતે નાડી ડુબી ગયેલી લાગે તે.
For Private And Personal Use Only