________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीज्ञानतरंगिणी.
(૨૩)
વીણાના તાર ચડાવવાથી સર્વ રાગને પ્રકાશ થાય છે તે પ્રમાણે હતગત નાડી સર્વે રેગને સ્પષ્ટ કરેછે, અર્થાત્ સર્વ રાગને બતાવી. આપેછે. !! ૩ !!
क्वचिद्ग्रंथानुसंधानात्कचित्कालादिज्ञानातः ॥ अतीव सूक्ष्मयाबुद्ध्यानाडीज्ञानं भवेदपि ॥ ४ ॥ तद्गुरोरुपदेशेनतथादेवप्रसादतः ॥ स्वार्जितेन चपुण्येनविनानैवोपजायते ॥ ५ ॥ योरोगिणःकरंस्पृष्ट्वा स्वहस्तक्षालयेद्द्भुतं ॥ सरोगान्नाशयेत्सत्यंपंकंप्रक्षालनादिव || ६ ||
નાડી જ્ઞાન શી રીતિથી થાયછે એ વિગેરે... ગ્ર થાનુંસંધાનથી, કંઈ કાલાનુંસંધાનથી અને કઈ સૂક્ષ્મ બુદ્ધિના યેાગે કરીને નાડીનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. તે જ્ઞાન કઇ ગુરૂના ઉપદેશથી, દેવના પ્રસાદથી અને પેાતાના પુણ્ય સંચયથી પ્રાપ્ત થતું નથી. જે વૈધ રાગીની નાડી જોયા પછી પેાતાના હાથ ધેાઇ નાંખે તેજ વૈધ રોગનો નાશ કરે, જેમકે: કિચ્ચડથી ખરડાયેલા હાથ ધોઈ નાંખવાથી સાક્સ્વચ્છ થાય છે, તેમ તે વૈધ રેાગીના રાગને સાક્ ફરી નાંખે છે. હવે દેશ કાલાદિ જ્ઞાન શિવ સંહિતામાંથી કહિયેષ્ઠિમે.
॥ પાયેયુવાન ! देवदेवदयासिंधोनाडीज्ञानं त्वयोदितं ॥ कालदेशादिविज्ञानं तथादूतपरीक्षणं ॥ ४ ॥ शकुनानिचशब्दादिपरिक्षामिहरोगिणां ॥
* હાલના લેભાગુ વૈધ રાગીને સ્પર્શ કરીને હાથ તે ધાતા નથી તે નાહ તે ક્યાંથીજ ! રેગીને અડ્યા પછી હાથ ( સાબુથી ) ધાવાના રિવાજ આધુનિક ડાકટરામાં છે તે સારે છે. મારા મત એવા છે કે ચેપી રોગથી પીડિત રાગીને અડીને નહાવુ એટલુંજ નહીં પણ તે વખતે પેહેરેલાં બધાં લુગડાં ધોઇ નાંખવાં અર્થાત જેમ બને તેમ નાડી નિદાન વગેરે સ્પર્શ કર્મ કર્યા પછી શુદ્ધ અને સ્વચ્છ થઈ રહેવું. ભા કત્તા
For Private And Personal Use Only