________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीज्ञानतरंगिणी. (૨૭) ગીને જોવા માટે જે દૂત બેલાવવા આવે તે શ્રેષ્ઠ છે. તેમજ રક્તપિત્ત, અતિસાર, પ્રમેહ અને અંગ્રહણી રોગમાં પીડાતા રોગીને જોવા માટે બોલાવવા આવનાર, વળી જ્યાં જલનો અવરોધ છે તે ઠેકાણે લાવવા આવનાર પણ શ્રેષ્ટ છે. જે દૂત કફરોગમાં શ્રેષ્ટ તે પિત્તરોગમાં નિહિત છે જે દૂત મંદ મંદ પવન વાતામાં આવે તે વાતરોગમાં લે છે. ૮ पित्तरोगेषताहणेवातिकेष्वर्द्धरात्रके ॥ कफरोगेऽपराहणेचप्राप्तोदूतोवरोमतः ॥ ९॥ वतातंकेषुमध्यान्हेवापराहणेसमोऽधमः ॥ क्रमाप्तित्तेपूर्वरात्रौनिशीथेचसमोऽधमः ॥१०॥ अपरात्रौचपूर्वाङ्गेकफरोगेसमोऽधमः ॥ एवंज्ञाखाभिषग्गच्छेद्यशो रोगिणोगृहं ॥११॥
પિત્તરોગી તરફથી પૂર્ણકાલે આવેલ દૂત, વાતરોગી તરફથી અર્ધરાત્રિયે આવેલ દૂત અને કફરોગી તરફથી અપરાણકાલે આવેલો દૂત શ્રેષ્ટ છે, વાતરોગી તરફથી મધ્યાહકાલે આવેલ દૂત સાધારણ છે, અપરાણકાલે આવેલો દૂત નીચ છે. પિત્તરોગી તરફથી પૂર્વરાગીયે આવેલ દૂત સાધારણ, ને અર્ધરાત્રીએ આવેલો નીચ છે. કફરોગી તરફથી *અપરાવીયે આવેલો સાધારણ અને પૂર્વાહણ કાલે આવેલ દૂત નીચ છે એમ જાણવું. ૧૧ दूतमुखाक्षरसंख्यात्रिधाविभाज्यातच्छेषेपश्येत् ॥ विषमेषजीवतिम्रियतेरोगीसमेचशून्येच ॥१२॥
જે દૂત વૈધ પાસે આવીને જે વાક્ય બોલે તેના અક્ષર ગણીને તે અક્ષરને ત્રણે ભાગતાં–અર્થત ભાગાકાર કરતાં વિષશમ (બાકી) રહે તો રેગી સારો થશે, અને જે સમ કિંવા શૂન્ય રહેતો રોગીને રોગ સાર થવો કઠિન. ૧૨
દાખલ–૨૫. ભાગ્યા કે તે ભાગાકાર કરતાં બાકી એક રહે તે ખોટું–અને ૨૪. ને ૪. ભાગતાં કંઈપણ શેષ રહેતો નથી માટે તે શ્રેષ્ઠ છે.
જ રાત્રીનો ત્રીજો ભાગ,
For Private And Personal Use Only