________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२६)
नाडीज्ञानतरंगिणी. पः ॥ स्वज्ञातिस्विगोत्रोधृतिमतियुक्तोऽलंकृतो मंगलाब्यः ॥ पद्भ्यांवागोऽश्वयानैर्नृभिरपिदूतो प्यागत विगितश्च ॥ प्राज्ञेतुष्टःस्वतंत्रःसचरावर उक्त कार्यकर्त्ताविधिज्ञः ॥ ३ ॥
वे हूत परीक्षा लिये छिये:-वैधने मोसावा माटे यावे. લા દૂતે—મનુષ્ય, જે ધોળાં વસ્ત્ર પહેરેલાં હોય, પવિત્ર ગૌર વર્ણ છતાં સ્વરૂપવાન રોગીની જ્ઞાતીને કિવા સગોત્રી, ધૈર્યવાન, બુદ્ધિ માન, અલંકાર ધારણ કરેલા હોય, માંગલીક દ્રવ્યયુકત, ચાલીને કિંવા ગાડી, ઘડે, પાલખી ઈત્યાદિક ઉપર બેસીને આવ્યો હોય, તેમજ શુભ ચેષ્ઠાવાન, સંતુષ્ટ અને સ્વતંત્રતાવાળો હોય તો તે દૂત श्रेष्ट छ. ३ स्वस्थंप्राङ्मुखमासीनंसमेदेशेशुचौशुचिं ॥ उपसर्पतियोवैद्यसकार्यकरःस्मृतः ॥ ४ ॥
પૂર્વે મુખ કરીને સ્વસ્થપણે શુદ્ધ ભૂમિ ઉપર બેઠેલા વૈધને જે દૂત બેલાવવા આવે છે તે શ્રેષ્ઠ છે. ૪ गृहीबाफलपुष्पाचंद्रव्यंवाभिषजोऽग्रतः ॥ नम्रीभूतोवदेद्वाक्यंसचकार्यकरःस्मृतः ॥ ५॥
ફલ, પુષ્પ કિવા દ્રવ્ય ઈત્યાદિક હાથમાં લઈને વૈધ સન્મુખ અતિ નમ્રપણે જે દૂત વાતચીત કરે તે દૂત એ જાણે. ૫ खिन्नोमध्यदिनेप्राप्तोज्वलनस्यसमीपतः ॥
अभितप्तंप्रशस्तःस्याइतःश्लेष्मामयेसति ॥ ६ ॥ रक्तपित्तातिसारेषुप्रमेहेग्रहणीगदे ॥ प्रशस्तोजलरोधेषदूतोवैद्यमुपागतः ॥ ७ ॥ कफरोगप्रशस्तोयःसपित्तेचविगर्हितः ॥ वातरोगेवरोदूतःसौम्येवहतिमारुते ॥ ८ ॥
જે દૂતનું અંગ પરસેવાથી ભિજાયું હોય, મધ્યાહકાલ પ્રાપ્ત થો હોય અથવા અગ્નિ સમીપ બેઠેલા વૈદ્ય પાસે, કફથી પીડિત છે
For Private And Personal Use Only