________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीज्ञानतरंगिणी. पद्धिर्मसैनरोयातिपंचखंसहरिंभजेत् ॥ ११ ॥ नराणांपादतश्चोर्द्धनारीणांमुखतस्वधः ॥ शोथःसर्पतितौरामभजेतांनान्यमौषधं ॥ १२ ॥ बव्हाशीक्षीयमाणोयोमध्यशोथीतुवाभवेत् ॥ नरोवाप्यथनारीवाभजेद्रामनचौषधं ॥ १३ ॥ शीतेदेहेभवेत्स्वेदोललाटेचातिपिच्छिलः ॥ कफ कंठगतोयस्यतस्यपुण्यमहौषध ॥१४॥ रात्रौदाहादिवाशीतं भवेद्यस्यारुणौदृशौ ॥ विहाकृष्णाखरस्पर्शादानमेवतदौषधं ॥ १५ ॥ निद्रानाशादिस्तंभोविष्टंभोगौरवाऽरुची ॥ अरतिर्बलहानिश्चयस्यतस्यौषधंहरिः ॥१६॥
જે મનુષ્યના વર્ણ અને પ્રકૃતિ અકસ્માત બદલાય તેમજ સ્થ લ છતાં અકસ્માત દશ કિંવા દશ છતાં રથલ થાય તો તે છ મહિને મરશે એમ જાણવું; તે માટે તેણે અહર્નિશ હરિસ્મરણ કરી લેવું. પુરૂષના પગથી ઊંચે અને સ્ત્રીના મુખથી નીચે તેમજ સ્ત્રીના કિવા પુરૂષના મધ્યભાગે જે સેજો આવે તો કિંવા બહુ અહાર કરતાં પણ દિવસો દિવસ ક્ષીણ થતા જવાય તો તેણે રામનામ સિવાય બીજું કંઈ પણ ઔષધ કરવું નહીં. જેને દેહ શીતલ થઇને સગ પરશેવાના ઝેબ આવે તો–અને વળી, તેના કપાળ ઉપર પરસેવાના ઝેબ અને તેના કંઠ પર્યંત કફ આવે તો સમજીને પુણ્ય કરાવવું એજ ઉત્તમ ઔષધ; તેમજ જેને રાત્રીએ દાહ થાય, ને દિવસે હાટ વાય અથવા ડેાળા રાતા થાય, જીભ કાળી અને ખરબચડી થાય તેને દાન એજ ઔષધ. તેમજ નિદ્રાનો નાશ, હૃદય જડ, મલને અવરોધ, જડત્વ, અરૂચી ચેન વિનાને, બલહાનિ વિગેરેને જેને વિકાર હોય તેને હરિનામ સ્મરણ સિવાય બિજું ઔષધ નથી. ૧૬ 1 * કેટલાંક દરદ એવાં હોય છે કે, જેનો ઉપાય કર સમજણ પડતો નથી, તેથી ગ્રંથ કર્તિાનો એ મત હશે પણ ખરું તો એટલું જ છે કે, જેમ બને તેમ રોગીને બચાવવા માટે તાત્કાલિક રોગને ભટાડનાર ઉપાય કરવા પાછા હઠવું નહીં અભા, કર્તા
For Private And Personal Use Only