________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१६) नाडीज्ञानतरंगिणी. કરનાર, શરણાગતનું રક્ષણ કરનાર, અને જેની ગતી અવ્યથિત તે મનુષ્ય પિત્તપ્રકૃતિના છે એમ જાણવું. ૬.
शुक्लाक्षःस्थिरकुटिलालिनीलकेशो। लक्ष्मीवाञ्जलदमृदंगसिंहघोषः ॥ सुप्तःसन्सकमलहंसचक्रवाकान् । संपश्येदपिचजलाशयान्मनोज्ञान् ॥ ७ ॥ रक्तांतनेत्रःसुविभक्तगातः। स्निग्धच्छविःसखगुणोपपन्नः॥ क्लेशक्षमोमानयितागुरूणां। ज्ञेयोबलासप्रकृतिर्मनुष्यः ॥ ८॥
જેનાં નેત્ર ધોળાં, જેનાં કેશ મજબૂત અને કાળા ભ્રમર જેવા, જે ધનવાન છે, તેમજ જેના શબ્દો મેઘ, મૃદંગ અને સિંહ પ્રમાણે ગંભીર હોય, જે સ્વપ્નમાં કમલ, હંસ, ચક્રવાક પક્ષિયુક્ત મનહર જલાય ઈત્યાદિક જેનાર, જેની નેત્રબાજુ રાતી, જેનું શરીર સુંદર ને કાન્તિ યુક્ત, અને જે સત્વગુણી, કલેશ સહન કરનાર અને ગુરૂભકત એટલાંની કફ પ્રકૃતિ છે એમ જાણવું. ૮ द्वयोतिसृणांवापिप्रकृतीनांतुलक्षणैः ॥ ज्ञाबासंसर्गजान्वैद्य प्रकृतीरपिदर्शयेत् ॥ ९ ॥ विषजातोयथाकीटोनविषेणविपद्यते ॥ तद्वत्पकतयोमत्यशक्नुवतिनबाधितुं ॥ १० ॥
જે મનુષ્યની બે અથવા ત્રણ પ્રકૃતિના લક્ષણો મિશ્રિત થતાં મળે તેને તે પ્રમાણે મિશ્ર જાણવી. જેમ વિષમાંથી ઉત્પન્ન થયેલ કડે વિષથી મરતો નથી તેમ જે મનુષ્યની જેવી પ્રકૃતિ પડી છે તેવી પ્રકૃતિથી તેને કંઈ ઈજા થતી નથી. ૧૦ प्रकृतेर्व्यत्ययोयस्यवर्णस्यचव्यतिक्रमः॥ अकस्माद्य कृशःस्थूलःस्थूलश्चापिकृशोभवेत् ॥
For Private And Personal Use Only