________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १८) नाडीज्ञानतरंगिणी. सौम्यादृष्टिर्वदतिचकलंहस्तपादौसदोष्णौ ॥ स्वल्पोदाहःसुरसवदनंकोमलायस्यजिव्हा ॥ नासाश्वासंवहतिसरलंखेदहीनोज्वरोसौ॥ साध्योरोगीभवतिनियतंयस्यनिद्रापिकाले १७
नीष्टि साम्य, २५ष्ट श५६, , ५५ स! ६५९५ २१६५. દાહ, મુખવાસ સ્વાદ, જીભ કોમલ, જેનો શ્વાસ નાકથી બરોબર ચા. લે છે, ધામ રહિત જવર જેને છે ને નિદ્રા કાલે જેને બરોબર નિદ્રા આવે છે આ વિગેરે ગુણો જેનામાં હોય તે રાગી સાધ્ય જાણો. ૧૭
॥ अथसाध्यासाध्यविचारमाह ।। धराचेदेकयागयात्रिंशद्वारंकरेस्फुरेत् ॥ तदासाध्यांविजानीयादन्यथावन्यथावदेत् ॥१॥ अतिमंदातिसूक्ष्माचस्थिखाविद्युदिवैजते॥ चंचलाशीतलावापिनाडीपंचवकारिणी ॥२॥ स्थानात्स्थानंव्रजन्वापिनानागत्यैकदेशके ॥ स्पंदेन्नाडीतदाऽसाध्यमास्मृतामुनिपुंगवैः ॥ ३ ॥
॥ अत्रविशेषः ॥ पूर्वमायोस्ततौवायोःश्लेष्मणश्चततोव्रजेत् ॥ स्थानंनाडीकमान्मंदाकदाचिच्चापिवेगिनी। ४ । सूक्ष्मावाचक्ररूढेवस्वस्थानचेद्धराव्रजेत् ॥ तदापिमुनयःप्राहु साध्यखविचक्षणाः॥५॥
હવે સાધ્યાસાધ્ય વિચાર કહિયે છિયે–જે નાડી એકજ ગતમાં ત્રીશ વખત એકજ સ્થાનમાં ફરકે—ધબકે તો સાધ્ય, અને ના ના ગતીથી ચાલે તો અસાધ્ય, અતિમંદ કિવા અતિ સૂક્ષ્મ અને થવા રહિ રહિને વિજળીની માફક ચાલે અથવા ચંચલ થઈ શીતલ થઈ અથવા એક સ્થાન મુકી બિજે સ્થાને જાય તો અથવા એકજ
For Private And Personal Use Only