________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१०) नाडीज्ञानतरंगिणी. नाडीचशश्वदपसव्यकरांगुलीभिः ॥६॥ नार्यास्तुवाममपसव्यकरेणधीरः । संगृह्यसव्यकरकांगलिभिस्तथैव ॥ संस्पंदतेधमनिकांवरवन्हिकृलो। यावच्चतावदपिवैद्यवर परीक्षेत् ॥ ७ ॥ एवंत्रिवारमपिकोमलवाणिभूयो। धृवाविमुच्यमतिमांश्चगदंव्यवश्येत् ॥ साचेदिकंपतिसमांवररामवारं । साध्याऽन्यथानिगदिताधमनीवसाध्या ॥८॥
રેગીના હાથના આંગળાં સરખાં એટલે રોગી ઘણી વખત વિઘની આગળ હાથ શી રીતે બતાવે તેથી અજાણયા હેવાને લીધે આંગળાં સીધાં રાખતા નથી માટે વધે તે આંગળાં સીધાં કરીને જરા હાય નમાવીને પુરૂષ હોય તો તેને જમણે હાથ પોતાના હાથમાં - રીને જમણા હાથનાં આંગળાંથી નાડી જોવી, તેમજ ચીને ડાબો હાથ પિતાને હાથે ધરીને પિતાના ડાબા હાથની આંગળીઓથી તેની નાડી પરીક્ષા કરવી; નાડી ત્રીસ વખત ધબકારા મારે ત્યાં સુધી જેવી ને પાછા મુકી દઈને ફરીથી જેવી, ને જે તે નાડી ત્રીસ વખત સુધી બરાબર ચાલે તો જાણવું કે રોગીને રોગ સાધ્ય છે. બિજી વખતના જોવામાં જુદી જુદી રીતે ચાલતી માલમ પડે તો રોગ અસાધ્ય છે.
॥ अथ नाडीगतिमाह ॥ सर्पजलौकादिगतिवदंतिहिबुधाःप्रभंजनेनाहीं॥ पित्तेचकाकलावकमेकादिगर्तितथाचपलां ॥९॥ शिखिराजहंसकुक्कुटकपोतपारावतगमनांचकफे। बंडेवेंद्रगतितांवदंतिवैद्याःकांतखंविद्धि ॥१०॥ लावतित्तिरवर्तीकगमनाचत्रिदोषतः ॥ वाऽतिवेगंयथाकाष्टंकाष्टकुटःप्रकुदृति ॥
For Private And Personal Use Only