________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीज्ञानतरंगिणी. (९) ॥ अथ नाडीदृष्टुयोग्योरोगी॥ यक्तमूत्रपुरीषस्यसुखासीनस्यरोगिणः ॥ अंतर्जानुकरस्यापिनाडीसम्यक्परीक्षयेत् ॥२॥ सद्यःस्नातस्यभुक्तस्यतथातैलावगाहिनः॥ क्षुतृषार्तस्यसुप्तस्यनाडीसम्यङ्नबुद्धयते ॥३॥
હવે નાડી જેવાને યોગ્ય રોગી કો તે કહિયે છિયે સૂત્ર અને ને મળથી રહિત થયેલો, બંને જાંગની વચ્ચે હાથ રાખી સુખે બેઠેલા મનુષ્યની વે નાડી જોવી, તકાળ સ્નાન કરેલ, તકાળ અંગમાં તૈ. લ મર્દન કરેલ, સુધા વષાથી પિડિત, સુઈ રહેલ એવા મનુષ્યની નાડીની પરીક્ષા બરાબર થઈ શકતી નથી માટે તેવા મનુષ્યની પરીક્ષા ન કરતાં ઉપર બતાવેલાયેય મનુષ્યની પરીક્ષા કરવી. છે કે
॥ अथ नाडीपरिक्षाविधिमाह ॥ कूमोहिदेहिनांनाभावधोवकोनृणांस्थितः ॥ स्त्रीणामूद्धर्वमुखस्तस्यैवज्ञेयादक्षिणेकरे ॥ ४ ॥ धराज्तः-स्त्रीनृणांवामेदक्षिणेचक्रमात्करे ॥ दृष्टव्याधमनीवैद्यैरायुर्वेदविदांवरैः ॥ ५ ॥
હવે નાડી પરીક્ષાની વિધિ કહિયે છિયે મનુષ્યના નાભિ સ્થાનમાં ફૂમ સ્થિત છે, તે પુરૂષને અધોમુખે ( નીચે રહે છે. અને અને ઉર્ધ્વ મુખે ( ઊંચે ) રહે છે માટે તે સૂર્યની દક્ષિણ બાજુની નાડી જેવી યોગ્ય છે એટલે પુરૂષના જમણા હાથની અને સ્ત્રીને ડાબા હાથની નાડી જોવી એવી રીતિ છે. ૫ ईषदिनामितमयेविततांगुलींच। बालेनिगृह्यकरमामायनोजनस्य ॥ पुंसोऽपसव्यमपिसव्यकरणपश्ये
* મારે જોવામાં હાલના જે સ્ત્રી અને પુરૂષની નાડી જુવે છે તે ફક્ત જમણું હાયથી જ જુવે છે. અત્યાર સુધીમાં મેં કોઈ વૈધ એવો નથી કે ઉપર પ્રમાણે નાડી જતો હોય.
For Private And Personal Use Only