________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीज्ञानतरंगिणी. થવા કાંસાના પાત્રમાં મૂત્ર ઝીલીને સૂર્યના કિરણમાં રાખી તેમાં, તે. લમાં શાળા બોળી એક ટીપૂ નાંખી તે તેલ બિન્દુનાં લક્ષણ જોઈ રોગીની પરીક્ષા કરવી. તે લક્ષણ હવે આગળ કહિયે છિયે. ૧૩ वर्तुलंमंडलंपद्मवीणाछत्रंचकुंडलं ॥ चामरंचंफलंशंखमूत्रतैलस्यरोगिणः ॥ विकृतौसतिजायंतेयदाकारेणतच्छुभं ॥ १४ ॥ वृश्चिकाहिवितानानिवृषकूर्महलानिच ॥ बिंदुरूपंनराकारंवानराकारमेवच ॥ १५ ॥ पक्षिशूकरपंचास्यशस्त्रास्त्रमुशलानिच ॥ विकृतौसतिजातानिजाबरिष्टंतदादिशेत् ॥१६॥
મૂત્ર ઉપર નાંખેલા તૈલનું બિન્દુ વર્તુલ, મંડલ, કમલ, વીણા, છત્ર કુન્ડલ, ચામર, ફલ, અને શંખ ઇત્યાદિની આકૃતિ જેવું થાય तो ते शुभ मेटसे साध्य ।। Myो . वीछी, सर्प, भ७५, ६, કાચબો, હળ સરીખું અથવા તે જે બિંદુ ને બિંદુ જ રહ્યું તે એ. ટલે તેની આકૃતિમાં કોઈ ફેરફાર ન થાય તો કિંવા મનુષ્ય વાનર, પક્ષી, ડુક્કર, સિંહ, શસ્ત્ર, અસ્ત્ર, મુશળ સરિખી આકૃતિ સરખું થાય તો અશુભ છે એમ જાણવું. તે ૧૬ છે
॥ अन्यच्च ॥
तैलबिंदुयदामुत्रेपुर्वाशांप्रतिसर्पति ॥ आरोग्यतातदाशीघ्रदक्षिणाशांतदामृतिः॥१७॥ वारुणीमपिकौवेरीमारोग्यस्यान्नसंशयः॥ दृष्ट्वाचतुःपथाकारंतदामृत्युंचनिर्दिशेत् ॥१८॥ ईशान्याद्यासुदिक्ष्वेवयदाबिंदुःप्रसर्पति ॥ मुक्तावदुच्छ्रितंवास्याद्यदाबिंदुर्निमजति ॥ तदाऽसाध्यंविजानीयाद्यदाछिद्रान्वितंभवेत् १९
For Private And Personal Use Only