________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीशानतरंगिणी. (५) वातज्वरसमुद्भूतंमूत्रंकुंकुमपिंजरं ॥ ८ ॥ पैत्तिकेपीतमच्छंचघनश्वेतंकफज्वरे ॥ मिश्रितंमिश्रदोषोत्थेनानावणंत्रिदोषजे ॥९॥
અપકવ રસ (રસાણું) થયા છતાં મૂત્ર કાંજી જેવું, બિજેરાના રસ જેવું અને પાણી જેવું થાય છે. જેનું મૂત્ર સેરડીના રસ જેવું છતાં નેત્ર પીળાં હોય છે તેને રસાધિક્ય થયું છે એમ જાણ તેને એટલે તે રોગીને મટાડવાને લાંધણ કરવા કેહેવું અર્થત લાંઘણો કરાવવી વારાધિય થયો હોય તો મૂત્ર લાલ અને સ્વચ્છ અથવા ધૂમ વર્ણનું પણ હોય છે. વાત જ્વરથી પીડાયેલા રોગીનું મૂત્ર કેમરના રંગ જેવું પીળુ હોય છે. પિત્તજવરના રોગીનું મૂત્ર કંઈક રાતું ને કાંઈક પીળાશવાળું છે, કફ જવરથી પીડિત રોગીનું મૂત્ર શ્વેત રંગનું અને જરા જાડું હોય છે, પણ જે મિશ્ર વર હેાય છે તો મિશ્ર વર્ણનું મૂત્ર હોય છે, ને વળી જે ત્રીદેશ થયો હોય તે તેમાં અનેક રંગનું મિશ્રણ હોય છે. જે ૮
॥ अन्यच्चान्ययारीत्या ॥ मुहूर्त्तद्वितयेशेवेरात्रौद्योविचक्षणः ॥ उत्थाप्यरोगिणंयुक्त्यामूत्रोत्सगंतुकारयेत् ॥१०॥ आद्यांधारांतथाचांत्यांत्यत्त्कामध्यासमुद्भवं ॥ मूत्रंकाचमयेपात्रेशुभ्रेधृवापरीक्षयेत् ॥ ११ ॥ कांस्यजेत्यथवापासूर्यरश्मौनिधायच ॥ तैलबिंदुक्षिपेत्तत्रतृणोनादाययुक्तितः ॥ १२ ॥ विकारान्तैलबिंदोश्वदृष्ट्वारोगान्विनिश्चयेत् ॥ तानहंसंप्रवक्ष्यामिशृणुखंसुसमाहिता ॥ १३ ॥
मन्यशति भूत्र परीक्षा ચાર ઘડી રાત્રી રહે તે વખતે રોગીને વધે ઉઠાડી મૂત્સર્ગ કરાવે. પ્રથમનું અને પાછળનું મૂત્ર ત્યાગ કરી મધ્યમાં થયેલા ભૂત્રને એક વિશે સાફ કાચના પાત્રમાં ઝીલી લઈ પરીક્ષા કરવી, અને
For Private And Personal Use Only