Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહરં સ્તાત્ર
આ દ્વાદશાક્ષરી (બાર અક્ષરવાળા) માંત્ર આપણી જન્મ કુંડલીના દ્વાદશ સ્થાનાને શુદ્ધ કરે એવા છે, એટલે કે તેના જપ કરતાં માઠી ગ્રહદશા સુધરી જાય છે અને કોઈ પણ ગ્રહની આપણા પ્રત્યે ક્રૂર ષ્ટિ રહેતી નથી.
જે મત્રમાં માત્ર બીજાક્ષરા હોય તેને બીજમત્ર કહેવાય છે અને જેમાં મત્રાધીશ્વરના સ્પષ્ટ નામેાલ્લેખ હાય, તેને નામમ ંત્ર કહેવાય છે. એ રીતે આ મંત્ર દ્વાદશાક્ષરી નામમત્ર છે.
૧૦
આ મંત્રના પ્રારંભમાં ૐકાર વિરાજે છે તે આમ તે તેજોખીજ કે વિનયખીજ છે, પણ અહીં' મંત્રસેતુ' તરીકે વપરાયેલા છે. વિશેષમાં તે પંચપરમેષ્ઠિના પ્રથમ અક્ષરથી ઉત્પન્ન થયેલા છે. કહ્યું છે કે
अरिहंता असरीरा, आयरिय उवज्झाय मुणिणो । पंचक्खर निष्पन्नो, ॐकारो पंचपरमिट्टि ||
♦ ૐકાર પંચપરમેષ્ઠી-સ્વરૂપ છે, કારણ કે તે અહિં'ત અશરીરી ( સિદ્ધ ), આચાય, ઉપાધ્યાય અને મુનિ ( સાધુ) એ પંચપરમેષ્ઠીના પ્રથમ અક્ષરાથી નિષ્પન્ન થયેલેા છે.'
૩૬ + ઞ = ૧. આ + ઞ = ઞ. ઞ + ૩ = ો. જો + ર્ = બોમ્ = ૐ.
એટલે આ મંત્રબીજ પંચપરમેષ્ઠીનુ ં સૂચન કરે છે અને તેની સાથે નમઃ શબ્દના ચાગ કરતાં પંચપરમેષ્ઠીને ૪. ૐકારના વિસ્તૃત વિવેચન માટે જુઓ-મંત્રચિંતામણિ–પહેલા ખડ. ૫. જે મંત્રશક્તિનું અનુસંધાન કરી આપે તેને મત્રસેતુ કહે છે.