Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીજી ગાથાના યંત્રા અને મંત્રા
૨૪૩
'
પાર્શ્વ ટીકામાં નીચે પ્રમાણે મત્ર આપ્યા છે : ‘ફ્રી શ્રી” ફ્રી કો પ્રો રહે વ્યૂ અર્ફે નમઃ ।
U
આજે સત્ર
ॐ हृीँ श्रीँ अर्ह नमिऊण पास विसहर वसह નળ સ્ટિંગ (૩) ઢો” શ્રી (મદ્) નમઃ ।
અહી ટીકાકારોએ એક રોગનાશક વિદ્યા આપેલી છે, તે આ પ્રમાણે :
રોગનાશક વિદ્યા
ॐ नमो भगवओ अरहओ पासस्स सिज्जउ मे भगवइ महाविज्जा उग्गे महाग्गे जसे पासे पासे सुपासे पासंमालिणी ૩ : સ્વાહા ।
શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મનક્ષત્રના ૪ યોગ જોઇને, ઉપવાસ કરવાપૂર્વક ૧૦૦૮ જાપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે.
આ વિદ્યા સિદ્ધ થયા પછી ગામ-નગર–પુર-પાટણમાં મરકી વગેરેના ઉપદ્રવ વખતે પ્રથમ ધ્રુપ, અલિક વગેરે કરીને આ વિદ્યાને જાપ કરવાથી એ ઉપદ્રત્રના નાશ થાય છે.
ટીકાકારેએ જણાવ્યુ છે કે આ ચક્રના ઉદ્ધાર શ્રી ચંદ્રસેન ક્ષમાશ્રમણના વચનાનુસાર કરવામાં આવ્યે છે. શ્રી ચદ્રસેન ક્ષમાશ્રમણ કયારે થયા ? કઈ પરંપરામાં થયા વગેરે × શ્રી પાર્શ્વનાથ ભગવાનનેા જન્મ વિશાખા નક્ષત્રમાં થયેલા છે.
4