Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર સ્નાત્ર
रोगजलजलणविसहर, चोरारिमइंदगयरणभयाइ । पास जिणनामसंकित्तणेण પદ્મમંતિ સાદું દ્દા
૨૭૪
इअ संधुओ महायस, भक्तिभरनिव्भरेण हियएण | ता देव दिज्ज बोहिं भवे भवे पास जिणचंद ! ॥ १७॥
આ સ્તોત્રના ગાથાક્રમમાં વધારે ફેરફાર છે, પણ તેમાં તેર ગાથાવાળા સ્તોત્રની બધી ગાથાઓ આવી જાય છે. વિશેષમાં તેરમી, ચૌદમી, પંદરમી અને સોળમી ગાથા એલાય છે, તેના અર્ધાં આ પ્રમાણે જાણવા :
-
તેરમી ગાથાના અ
હે હે પાર્શ્વનાથ પ્રભુ ! તમારા નામથી શુદ્ધ થયેલા મંત્ર જે કોઈ શુદ્ધ ભાવે સમ્યક્ પ્રકારે જપે છે, તે કદી દુતિ કે દુ:ખને પામતા નથી, પરંતુ અજરામર સ્થાનને પામે છે. ચૌદમી ગાથાને અર્થ
સવાર, ખપેાર અને સાંજ એ ત્રણ સધ્યાએ શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંત્રની ગણના કરવાથી શરીરને વિષે પચાસ પ્રકારની ઇન્દ્રિયાની પીડા, ક્રૂર ગ્રહની અસર કે સર્પાદિ ઝેરી જંતુઓના દંશ કદાપિ થતા નથી.
પંદરમી ગાથાના અથ
શ્રી શામલિયા પાર્શ્વનાથનું નામ ઘણું મહાન છે, અર્થાત્ ચમત્કારિક છે. તે નામથી પ્રચુર એવા અગ્નિ હૃદયમાં પ્રકટ કરવાથી કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક પીડા થતી