Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
કુંડ
શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા જ શ્રી પાર્શ્વનાથ ભગવાનના અન્ય કોઈ પણ તીથ કરતાં અહી આરાધનાનું પ્રમાણ વિશેષ રહે છે.
શ્રી શ ખેશ્વર પાર્શ્વનાથનું મંદિર ગામની મધ્યમાં આવેલુ છે. તે એઠી બાંધણીનુ પણ દેખાવમાં ઘણું સુંદર છે. મૂળ ગભારો, ગૂઢ મંડપ, એ સભા મંડપા, મૂળ ગભારાની અને બાજુ એક એક શિખરબંધી ગભારા, બાવન જિનાલયની દહેરી, શ્રૃગાર ચોકી અને વિશાળ ચાક યાત્રાળુના મન પર ભવ્યતાની છાપ અંક્તિ કરે છે.
આ મંદિરની દિવાલેમાં મનહર ચિત્રકામ થયેલુ છે અને તેમાં શ્રીપાર્શ્વનાથ પ્રભુના દશેય ભવનાં દૃશ્ય બતાવ
વામાં આવ્યાં છે.
આ તીમાં છ ધર્માંશાળાઓ છે અને ભાજનાલય, પુસ્તકાલય, ઔષધાલાય વગેરેની પણ સુંદર વ્યવસ્થા છે. અમદાવાદ, વીરમગામ, સુરેન્દ્રનગર, હારીજ વગેરે સ્થળેથી ત્યાં સુધી ખસે જાય છે.
[ ૨૪ ]
શ્રી સમેતશિખર યાને પારસનાથના પહાડ
જૈન ધમના મહાન તીર્થાંમાં શ્રી સમેતશિખરની ગણના થાય છે, કારણ કે અહીં વીશ તીર્થંકરે નિવાંછુ પદ્મને પ્રાપ્ત થયેલા છે. X પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન પાતાને
× શ્રી આદિનાથ, શ્રી વાસુપૂજય, શ્રી અરિષ્ટનેમિ અને શ્રી મહાવીરસ્વામી અન્યત્ર નિર્વાણુ પામેલા છે.