Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૪૮
ઉવસગ્ગહર સ્તોત્ર મેટો ગ્રંથ રચાય. અહીં તે આરાધકોને ખાસ ઉપયોગી નીવડે એવાં મહત્વપૂર્ણ વિદ્યમાન તીર્થોનો જ ઉલ્લેખ કરેલ છે. તેના પરથી પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનને અચિંત્ય પ્રભાવ જાણી શકાશે.
સહુ કોઈ તેમની આરાધનમાં ઉન્જમાળ બને, એવી આંતરિક અભિલાષા સાથે આ ગ્રંથ પૂરો કરીએ છીએ.