Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૫૮
ઉવસગ્ગહરે તેત્ર એટલે તે ઊભી થાય છે. તેમજ » છો કૃ : ૩: 8: આ મંત્રથી જલધારા દેવાથી દંશ દીધેલી વ્યક્તિ ઊભી થાય છે.
નગરને ક્ષોભ પમાડનાર મંત્ર
* ફ્રી શ્રી એ મંત્રને રાતા પુષ્પથી ૧૦૦૦૦૦ એક લાખ જાપ કરવામાં આવે તે નગર #ભ પામે છે.
સર્વ અર્થની સિદ્ધિ કરનાર મંત્ર
“ શ્રી ૪િ સ્વામિને નમઃ' આ મંત્રને નિરંતર જાપ કરવાથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે.
ક્ષેમંકર મંત્ર ___ 'ॐ नमो भगवते (श्री) पार्श्वनाथाय क्षेमङ्कराय हो નમ' આ મંત્રને નિરંતર જાપ કરવાથી ક્ષેમ એટલે આરોગ્ય, સુખશાંતિ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
S