SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ઉવસગ્ગહરે તેત્ર એટલે તે ઊભી થાય છે. તેમજ » છો કૃ : ૩: 8: આ મંત્રથી જલધારા દેવાથી દંશ દીધેલી વ્યક્તિ ઊભી થાય છે. નગરને ક્ષોભ પમાડનાર મંત્ર * ફ્રી શ્રી એ મંત્રને રાતા પુષ્પથી ૧૦૦૦૦૦ એક લાખ જાપ કરવામાં આવે તે નગર #ભ પામે છે. સર્વ અર્થની સિદ્ધિ કરનાર મંત્ર “ શ્રી ૪િ સ્વામિને નમઃ' આ મંત્રને નિરંતર જાપ કરવાથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે. ક્ષેમંકર મંત્ર ___ 'ॐ नमो भगवते (श्री) पार्श्वनाथाय क्षेमङ्कराय हो નમ' આ મંત્રને નિરંતર જાપ કરવાથી ક્ષેમ એટલે આરોગ્ય, સુખશાંતિ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. S
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy