________________
1
-
-
ચાથી અને પાંચમી ગાથાના યંત્ર અને માત્ર ૫૭ તેના પર કારને સંપુટ કરીને તેની બહાર સ્ત્રી કારના ત્રણ આંટા મારવા, એટલે આ ય તૈયાર થાય છે
આ યંત્ર કેશર, ચંદન, કપૂર, ગેચંદન વગેરે સુગંધી દ્રવ્યથી ભોજપત્ર પર લખવે અને તેની નીચેના મંત્ર વડે. પૂજા કરવીઃ “ૐ ° 7 * હ્યી હંસઃ સ્વાહા' આ ત્રણ દિવસ સુધી દરરોજ શ્વેત સુગંધીદાર પુષ્પોથી પૂજન કરતાં ભૂત, પ્રેત, શાકિની તથા સ્વરાદિ ભયને નાશ થાય છે અને શાંતિ–તુષ્ટિ-પુષ્ટિ થાય છે. તેમજ કુમારિકાએ. કાંતેલા સૂતરથી વીંટીને ભુજાએ બાંધવાથી સર્વ સ્થળે રક્ષણ થાય છે અને સર્વ સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
બૃહદવૃત્તિના કેટલાક મંત્રો અહીં શ્રી પૂર્ણચન્દ્રાચાર્યે બ્રહવૃત્તિના કેટલાક મિત્રો આપ્યા છે, તે પાઠકેની જાણ માટે રજૂ કરીએ છીએ.
- સર્પનું ઝેર ઉતારવાને મધ
द्राँ दी ज्वालामालिनि ! झंकारिणि ! विषं निर्विषं कुरु कुरु स्थावरविषं जङ्गमं जाठरं योगजं अपहर अपहर मण्डक अमृतेन सिञ्चय सिञ्चय उत्थापय उत्थापय दण्डेनाक्रम्य विषमविषं
જે વ્યક્તિને સર્પે દંશ દીધે હેય તેના માપને જ દંડ લઈને તેને આ મંત્રથી સાત વાર મંત્ર અને તેના વડે દંશ દીધેલ વ્યક્તિના સર્વ સાંધાઓને તાડન કરવું, ૧૭