________________
૨૫૬
ઉવસગ્ગહરે તેત્ર દેવીઓનાં નામ અને અનેક સ્વર લખ, તથા ઉપર વીશ પાંખડીવાળા કમળમાં વીશ જિનમાતાઓનાં નામ લખવાં. પછી તેને હોંકારના ત્રણ આંટા મારવા. તેની ઉપર નવગ્રહ તથા દશ દિપાલનાં નામ લખવાં એટલે “દેવકુલ” નામને યંત્ર તૈયાર થાય છે. તેને સ્પષ્ટ ખ્યાલ યંત્રનું ચિત્ર જેવાથી આવી શકશે. - આ યંત્ર સુગંધી દ્રવ્યોથી લખીને તથા તેનું ધૂપ, ઘી, પુષ્પ વડે પૂજન કરવાથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે. પૂજામંત્ર પૂર્વોક્ત જ ગુરુના મુખકમળથી જાણે અને તેમના ચરણની પૂજા ખૂબ ધામધૂમથી કરવી.
૧૬. શાંતિક પૌષ્ટિક યંત્ર પાંચમી ગાથા પરત્વે શાંતિક-પૌષ્ટિક યંત્રનું વિધાન છે, તે આ પ્રમાણે જાણવું :
પ્રથમ હૈ હૈં હૂં રત્ત ક્ષિ એ પાંચ અક્ષરની અંદર સાધકનું નામ લખીને ૩ કારથી સંપુટ કરે, એટલે કે તેના ફરતા વલયમાં બધે ૪ અક્ષર લખવે. તેની બહારના વલયમાં સેળ સ્વરે લખવા અને તેની ઉપરના વલયમાં આઠ પાંખડીનું કમળ કરીને, એ આઠેય પાંખડીઓમાં “» પૂનાથા ફ્રી સ્વાહા” એ મંત્ર લખવે.
તેના પર બાર પાંખડીનું કમળ કરીને દરેક પાંખડીમાં દૂર દૂર એ બે શબ્દો સ્થાપવા. તેની બહાર ફરá હૃવ એ અક્ષરે વીંટીને, ઉપર હકારને સંપુટ કરીને તથા