Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
નવ ગાથાનું સ્તોત્ર
૨૬૫ - શ્રીકાર એ લક્ષ્મીબીજ છે, એટલે લક્ષમીની વૃદ્ધિ કરનારું છે તથા શેભાને વધારનારું છે.
છે એ સરસ્વતી બીજ છે, તે વાણીને નિર્મળ કરનારું છે, કાવ્યશક્તિ પ્રકટાવનારું છે તથા ગહન શાસ્ત્રમાં પણ સુખે પ્રવેશ કરાવનારું છે. આ ' છેવટને » સંપુટરૂપ છે. વાહ પલ્લવ શાંતિકપૌષ્ટિક કર્મને સંકેત કરનારું છે, એટલે કે આ ગાથાને જાપ કરવાથી શાંતિ તુષ્ટિ-પુષ્ટિને લાભ થાય છે.
ગાથાને ભાવાર્થ એ છે કે હે સ્વામિન ! (શ્રીપાર્શ્વનાથ પ્રભે!) તમારા દર્શનથી તમામ પ્રકારના રેગે, તમામ પ્રકારને શેક તથા દુર્ભાગ્ય નાશ પામે છે અને તમારું એ દર્શન સર્વ પ્રકારનાં ફળને આપનાર કલ્પતરુ જેવું બની જાય છે. તાત્પર્ય કે તમારા ભક્તિભાવે દર્શન કરનારના સર્વ મનેરની સિદ્ધિ થાય છે અને તેને આ જગતમાં કઈ વાતની કમી રહેતી નથી.
સાતમી ગાથાને અર્થ : ઘણખાં પુસ્તકમાં શિક્ષિાની સેવા મહાન કે જાળ એ પાઠ છપાયેલે જેવાય છે, પણ તેથી અર્થસંગતિ નથી. અમને પ્રાપ્ત થયેલી એક પ્રતિમાં વિદ્વાન મુનિવરે તેનું શોધન કરીને છે, એ પાઠ મૂકેલે છે અને તેથી અર્થસંગતિ બરાબર થાય છે.
આ ગાથાના પ્રારંભમાં બેલાય છે, તે એની મંત્ર