Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ર૩ર
ઉવસગ્ગહરે તેત્ર આ વિધિપૂર્વક યંત્ર તૈયાર કરીને ડાબી ભુજાએ આંધવાથી તે પોતાને પ્રભાવ દર્શાવવા લાગે છે
પાયલને મંત્ર ભૂત, જવર તથા શાકિનીને નિગ્રહ કરવામાં પાWક્ષને મંત્ર ઘણે પ્રભાવશાળી છે. તેને પાઠ આ પ્રમાણે જાણઃ
ॐ म्व! ग्रा* ग्री पूँ नौ ग्रः ग्राहय ग्राहय छिन्द छिन्द भिम्द भिन्द विदारय विदारय म्यूँ बाबी व्र नौ व्रः हा हा ताडय ताडय व्यू घा घी घूघौ घः यूँ ' हूँ फट् हव्यू हा हो हूँ ह्रौ हः हा हा घे घे कठोरमुद्रायां ज्वल ज्वल प्रज्वल प्रज्वल ॐ नमो भगवते पार्श्वयक्षाय चण्डक्रोधाय सप्तफणाविभूषिताय' हुक्षु श्रु स्ल्यूं वज्रासित्रिशूलधारया इदं भूतं हन हन दह दह पच पच त्रासंय त्रासय खः खः खाहि मन्त्रराज आज्ञापयति हु फट् स्वाहा ।
પાWયક્ષિણને મંત્ર આ વિષયમાં પાWયક્ષિણીને મંત્ર પણ એટલો જ પ્રભાવશાળી મનાય છે. તેને પાઠ આ પ્રમાણે જાણ ___ॐ म्यूँ र रा रा रा हा हा हा आ को ही क्षी क्ली ब्लू द्रा द्री पार्श्वयक्षिणि ! बल ज्वल प्रज्वल प्रबल दह दह पच पच इदं भूतं निर्घाटय निर्वाटय धूमान्धकारिणि ! ज्वलशिखे ! हु हु फट् फट् मातृदूतिकासहिते ! पार्श्वयक्षिणी आज्ञापयति स्वाहा ॥
૧. પાર્ધચંદ્ર-લઘુવૃત્તિમાં આ મંત્ર અહીં સુધી જ છપાયેલ છે.