Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૩:
પ્રથમ ગાથાના યંત્રો અને મે
પછી તેના ફરતા ૪ થી શરૂ કરીને કાર પર્યત પિંડાક્ષરે બિંદુ-કલાસહિત વીંટવા અને તેની બહાર હી કારના ત્રણ આંટા દેવા. આથી આઠમે શુદ્રોપદ્રવનિમ્નશ નામને યંત્ર તૈયાર થાય છે.
આ યંત્ર કેશર, ગોરુચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી લખીને તેને દૂર કરો ફ્રી ફ્રી ફી દર્દૂ દ્રાં ત્રિી વાત્રામા૪િની નમઃ એ મંત્રથી મંત્રીને ૧૦૮ ફૂલથી પૂજન કરવું, એટલે ભયંકરમાં ભયંકર સાપનું ઝેર ઉતરી જાય છે, તમામ ક્ષુદ્ર ઉપદ્રવને નાશ થાય છે અને સર્વ સિદ્ધિની પ્રાપ્તિ તથા લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.
આ યંત્રને વિશેષ ખ્યાલ તેના ચિત્ર પરથી આવી શકશે.