Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૧૬
ઉવસગ્ગહર સ્તાત્ર
શાસ્ત્રોમાં જ્ઞાનબાધિ, દનબેાધિ, ચારિત્રખેાધિ એ રીતે એધિ શબ્દોના પ્રયાગ થયેલા છે, એટલે રત્નત્રયીની પ્રાપ્તિ કે જૈન ધર્મની પ્રાપ્તિ એ અથ વધારે સંગત છે.
મળે મળે . ( મળે મવે )—ભવા ભવને વિષે, પ્રત્યેક ભવમાં, પ્રત્યેક જન્મમાં.
૮ મને મવે જ્ઞાન નમ્મન' મને મળે એટલે દરેક જન્મમાં. ગર્ભાધારણથી અથવા જન્મથી મૃત્યુ-પર્યંતના સમયને એક ભવ ગણવામાં આવે છે.
પાસ (પાર્શ્વ)-હે પાર્શ્વનાથ ! આ પદ સાધનમાં છે.
ઊળવંત ( બિનă )–જિનેશ્વરમાં ચંદ્ર સમાન. આ પદ્મ સંબધનમાં છે. નિન માં ચન્દ્ર સમાન તે ઝિત્તવન્દ્ર. અહીં જિન શબ્દથી સામાન્ય કેવલી સમજવા કે જેઓ રાગ અને દ્વેષને જિતે છે અને પરિણામે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ચન્દ્રની ઉપમા શ્રેષ્ઠતા સૂચવવા અપાય છે, એટલે ઃ કેવલીરૂપ જિનામાં શ્રેષ્ઠ’ એમ સમજવાનુ છે.
૫. ભાવા
મેં આ પ્રમાણે ભક્તિથી ભરપૂર અંતઃકરણ વડે તમને સ્તવ્યા છે. તેથી હે દેવાધિદેવ ! હે પાર્શ્વનાથ ! હું જિનચંદ્ર ! મને ભવાલવમાં જૈન ધર્મ આપે।, જેથી તમારી નિર'તર ભક્તિ કરી શકું અને એ રીતે ભવસાગર તરવાને સમથ થાઉં.