Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૨o
ઉવસગ્ગહરે તેત્ર
चिंता मणि क प पा य व ब्भ हि ए । ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૧ ૨=૧૮માત્રા पा व ति अवि ग्घे गं ૨ ૨ ૧ ૧ ૨ ૨ ૨ = ૧૨ માત્રા जी वा अ य रा म रं ठाणं ॥ ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ૨ ૨ = ૧૫ માત્રા
પાંચમી ગાથા અક્ષર રૂ જ શું જ દૃા જ ન માત્રા ૧ ૧ ૨ ૧ ૨ ૧ ૨ ૧ ૧ = ૧ર માત્રા
भ त्ति ब्भ र नि म रे ण हि अ ए ण । ૨ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૨ =૧૮માત્રા
અહીં પદાતે આવેલા લઇને ગુરુ ગ છે. એ રીતે ૧૮ માત્રા થાય છે.
ता दे व दि जज बो हिं ૨ ૨ ૧ ૨ ૧ ૨ ૩ = ૧૨ માત્રા भ वे भ वे पा स जि ण चं द ॥ ૧ ૬ ૧ ૧ ૨ ૧ ૧ ૧ ૨ ૩ = ૧૫ માત્રા
અહીં પણ પદાંતે આવેલા લઘુને ગુરુ ગણતાં ૧૫ માત્રા થાય છે.
છંદનું આ લક્ષણ ધ્યાનમાં રાખવાથી તેમને કોઈ અક્ષર વધવાઘટવાને, આઘ–પાછો થવાને કે દીર્ઘને હસ્વ અને હિને દીર્ઘ થવા સંભવ નથી. વળી છંદનું લક્ષણ જાણવાથી તેને બેલવામાં પણ સંગતિ આવે છે.