Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
[૬]
ઉવસગ્ગહરં સત્રને અજબ પ્રભાવ
ઉવસગ્ગહર સ્તોત્રનો પ્રભાવ વર્ણવતાં શ્રી જિનસૂર મુનિએ “પ્રિયંકરનૃપકથા'માં કહ્યું છે કે
उपसर्गहरस्तोत्रं, कृतं श्रीभद्रबाहुना । ज्ञानादित्येन सङ्घस्य, शान्तये मङ्गलाय च ॥१॥
આ ઉપહર સ્તોત્ર જ્ઞાનના સૂર્ય સમાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ સંઘની શાંતિ અને કલ્યાણ માટે બનાવ્યું છે.”
આ સ્તંત્રને પ્રારંભ “વલાદ” શબ્દથી થતી હોવાથી તે “ઉવસગ્ગહરે તેત્ર” તરીકે ઓળખાય છે. તેને સંસ્કૃત સંસ્કાર “૩૫aહાસ્તોત્ર છે. કેટલીક જગાએ તેને “૩ાસ્તવ” કે “કસરતવર પણ કહેવામાં આવ્યું છે, તે કેક સ્થળે તેને ઉલ્લેખ “૩ાહરણસ્તોત્ર” તરીકે પણ થયેલ છે. વળી આ કૃતિમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન થયેલું હોવાથી કઈ કે તેને “બિન