Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૯૬
ઉવસગ્ગહર સ્તાત્ર
વિશેષ
શ્રી પાર્શ્વનાથ ભગવાનના નામમાં તથા તે નામથી ગર્ભિત મંત્રમાં કેવી અદ્ભુત શક્તિ રહેલી છે ? તે આ પરથી સમજી શકાશે.
ગ્રહચાર કાને નથી પીડતા ? વિવિધ વ્યાધિ કોને નથી સતાવતી ? મરકી આઢિમાંથી પેાતાના બચાવ કોણ નથી ચાહતું ? તાપ કે આ પ્રકારના ઉપદ્રવેામાંથી બચવા માટે શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામનું રટણ કરવું કે વિષધરસ્ફુલિ’ગમત્રને નિરંતર જાપ કરવા, એ સશ્રેષ્ઠ ઉપાય છે.