Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ત્રીજી ગાથાનું અર્થ-વિવરણ
હો (મતિ)-થાય છે-છે.
નર-તિરિયુ (નર-તિર્થક્ષ)-મનુષ્યગતિ અને તિર્યચગતિમાં.
નર અને તિર્થ તે નર-તિર્થ, તેને વિષે નર-તિર્થક નર એટલે મનુષ્ય-મનુષ્યગતિ અને તિર્યંગ એટલે તિર્યંચતિર્યંચગતિ, તેને વિષે.
વિ (પ)-પણું. નીવા (નીવા)-છે, આત્માઓ.
જીવે તે જીવ કહેવાય. તાત્પર્ય કે આ સંસારમાં જેટલા પણ પ્રાણીઓ છે, તે બધા જીવનકિયાને લીધે જીવ કહેવાય છે. કોઈ જીવ આત્મા વિનાને હેત નથી, એટલે તેનું આત્મા તરીકે પણ સંબોધન કરી શકાય છે.
પાર્વતિ (પાનુવન્તિ)–પામે છે. ન (7)–નહિ. ન પાવંતિ એટલે પામતા નથી. સુવાવ-વોશાશ્વ (સુ- ત્ય)–દુઃખ તથા દુર્ગતિને.
દુષ્ટાનિ તાનિ સ્મિન, તત્ સુરમ્ ” જેમાં ઇન્દ્રિ દેયુક્ત હોય અથવા દુષિત હોય, તે “દુઃખ” કહેવાય છે. આ દુઃખ મુખ્યત્વે બે પ્રકારનું છે. શારીરિક અને માનસિક તેમાં રેગાદિની ઉત્પત્તિ થવી, એ શારીરિક દુઃખ છે અને ચિંતા, ફીકર કે મુંઝવણ આવી પડવી અથવા ભય ઉત્પન્ન
, એ માનસિક દુઃખ છે.