Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પાંચમી ગાથાનું અર્થ–વિવરણ
૨૧૩ સારિકી પસંદ કરવા ગ્ય છે, કારણ કે ભવસાગરમાંથી તારવાને માટે તે જ એક સમર્થ છે.
“ભક્તિ કેની કરવી ?” તેને ઉત્તર શ્રી હરિભદ્રસૂરિકૃત તત્ત્વનિર્ણયની નિમ્ન ગાથામાંથી સાંપડે છેઃ यस्य निखिलाश्च दोषा, न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥
જેનામાં કેઈષ રહ્યા નથી, અને સર્વે ગુણે વિદ્યમાન છે, તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર કે જિન આદિ જે કોઈ નામથી ઓળખાતા હોય, તેમને મારે નમસ્કાર છે.”
તાત્પર્ય કે ભક્તિ તેની જ કરવી કે જેનામાં કેઈ દોષ રહ્યા ન હોય અને સર્વે ગુણો વિદ્યમાન હોય.
આવી વ્યક્તિ તે એક અરિહંત પરમાત્મા જ છે, કારણકે તેઓ બધા દેથી રહિત હોય છે. તે અંગે શ્રી હેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિકોષ દેવાધિદેવકાંડમાં કહ્યું
અત્તરવા દ્વાન–ામ-વ-મામાદા हासो रत्यरति भीतिर्जुगुप्सा शोक एव च ॥ कामो मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी॥
(૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) વીર્યંતરાય, (૪) ભેગાંતરાય, (૫) ઉપભેગાંતરાય, (૬) હાસ્ય, (૭) રતિ, (૮) અરતિ, (૯) ભય, (૧૦) જુગુપ્સા, (૧૧) શોક, (૧૨)