SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ઉવસગ્ગહર સ્તાત્ર વિશેષ શ્રી પાર્શ્વનાથ ભગવાનના નામમાં તથા તે નામથી ગર્ભિત મંત્રમાં કેવી અદ્ભુત શક્તિ રહેલી છે ? તે આ પરથી સમજી શકાશે. ગ્રહચાર કાને નથી પીડતા ? વિવિધ વ્યાધિ કોને નથી સતાવતી ? મરકી આઢિમાંથી પેાતાના બચાવ કોણ નથી ચાહતું ? તાપ કે આ પ્રકારના ઉપદ્રવેામાંથી બચવા માટે શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામનું રટણ કરવું કે વિષધરસ્ફુલિ’ગમત્રને નિરંતર જાપ કરવા, એ સશ્રેષ્ઠ ઉપાય છે.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy