SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] ત્રીજી ગાથાનું અવિવરણ ઉવસગ્ગહર સ્તોત્રની પહેલી ગાથામાં શ્રીપાર્શ્વનાથ ભગવાનના ગુણાનું વર્ણન કર્યું અને તે આ વિશ્વની કેવી મહાન વિભૂતિ છે, તે દર્શાવ્યું. જેમનાં નામસ્મરણથી સ જાતના ઉપદ્રવો ટળી જાય, મહાભયંકર એવા સૌંનુ ઝેર પણ ઉતરી જાય અને આનદ મંગલ પ્રવર્તે, એ કંઈ જેવી તેવી મામત ન ગણાય. ' ઉવસગ્ગહર સ્તોત્રની બીજી ગાથામાં તેમના વિષધરસ્ફુલિંગ’ નામના મત્ર કેવા મહિમાશાળી છે, તે દર્શાવ્યું અને એ રીતે તેમની મશ્વર તરીકે પ્રતિષ્ઠા કરી. હવે ઉવસગ્ગહુર સ્તોત્રની ત્રીજી ગાથામાં તેમના પ્રણામને પ્રભાવ દર્શાવવા નીચેના પાઠ ચેાજાયેલે છે: ૧ મૂળપાઠે चिउ दूरे मंतो, तुज्य पणामो वि बहुकको होइ । ન-તમેમુ વિજ્ઞીયા, પતિ નતુલ-રોમ: ॥૨॥
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy