Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ઉવસગ્ગહર તેાત્ર
[ ૯ ]
રાજાએ જાણ્યુ` કે પ્રિયંકર બહુ પ્રભાવશાળી છે, એટલે તેને મેલાવીને કહ્યુ કે ‘તારે રાજ સભામાં આવતા રહેવુ', ' ત્યારથી પ્રિયંકર રાજ સભામાં જવા લાગ્યું.
૧૧૨
હવે રાજા અશાકચદ્રના બે પુત્રો અશિર અને રણશૂર અકસ્માતથી એકાએક મરણ પામ્યા. તેથી રાજા અતિ ઉદાસીન બની ગયા અને તેણે સભામાં આવવાનું પણ ધ કરી દીધું. મત્રીએ તેને સમજાવવા માંડચો કે ‘ હે રાજન્ ! કોઈનું ધારેલુ કામ આવી શકતુ હથી. સગર રાજાના સાહ હજાર પુત્રા અને સુલસાના મત્રીસ પુત્રે એકી સાથે મરણ પામ્યા હતા, તેા શેાક કરવા ાડી દો અને મનને શાંત કરેા.
"
મંત્રીએના બહુ સમજાવવાથી તે રાજા પાછે સભામાં આવવા લાગ્યા અને રાજ્યનાં કામને સ ંભાળવા લાગ્યા. પ્રિયંકર પણ નિયમ પ્રમાણે એ સભામાં જવા લાગ્યા અને અનેક પ્રકારનાં વાણીચાતુર્યથી સભાનું મન રંજન કરવા લાગ્યા. હવે એક વાર પ્રિયકર રાજસભામાં આવીને રાજાને નમસ્કાર કરતા હતા, ત્યાં તેની પાસેથી એક હાર નીચે પડતા જોવામાં આવ્યેા. તે હાર બીજો કાઈ નહિ, પણ દેવવલ્લભ જ હતા. આ જોઈ ને બધા કહેવા લાગ્યા કે - જે હાર ચારાઈ ગયા હતા, તે પ્રિયંકર પાસેથી મળી આવ્યા, માટે તે ખડો ઠગ અને ચાર જણાય છે. તે આજ સુધી કેવા ડાહ્યોડમરો જણાતા હતા ? પણ કોઈના દંભ લાંખે વખત ચાલતા નથી.'