Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૪૮
ઉવસગ્ગહર સ્તોત્ર આ રીતે નિયત સમયમાં મંત્રજપ પૂરે કરતાં તથા તેનું યથાર્થ ધ્યાન ધરતાં સિદ્ધિ સમીપ આવી જાય છે અને સાધકના સર્વ મનોરથ ફળે છે.
મંત્રસાધના દરમિયાન સાધકના મનમાં નાના-મોટા કે પ્રશ્નો ઉઠે છે, તેને ખુલાસે ગુરુ કે કઈ અનુભવી પુરુષ પાસેથી મેળવી લેવા જોઈએ.