SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ઉવસગ્ગહર સ્તોત્ર આ રીતે નિયત સમયમાં મંત્રજપ પૂરે કરતાં તથા તેનું યથાર્થ ધ્યાન ધરતાં સિદ્ધિ સમીપ આવી જાય છે અને સાધકના સર્વ મનોરથ ફળે છે. મંત્રસાધના દરમિયાન સાધકના મનમાં નાના-મોટા કે પ્રશ્નો ઉઠે છે, તેને ખુલાસે ગુરુ કે કઈ અનુભવી પુરુષ પાસેથી મેળવી લેવા જોઈએ.
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy