Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૧૭૬
ઉવસગ્ગહરે તેત્ર
અહીં અ–વિવરણ માટે નીચેને કમ રખાયે છે – (૧) મૂળગાથા (૨) સંસ્કૃત છાયા (૩) અન્વય (૪) સામાન્ય અને વિશેષ અર્થ (૫) ભાવાર્થ
૧. મૂળગાથા उवसग्गहरपासं, पासं वंदामि कम्मघणमुकं । विसहरविसनिन्नासं, मंगलकल्लाण आवासं ॥१॥
૨. સંસ્કૃત છાયા उपसर्गहरपाच, पार्श्व वन्दामि कर्मघनमुक्तम् । विषधरविषनि शं, मगलकल्याणावासम् ॥ १ ॥
૩. અન્વય उपसगगहरंपासं कम्मघणमुक्कं विसहरविसनिन्नासं मंगल कल्लाणआवासं पासं वंदामि ॥
સામાન્ય રીતે ૩૪ang અને વર્ષ એ શબ્દો જુદા બેલાય છે, પણ ટીકાકારોએ અર્થસંગતિની દષ્ટિએ એ બે પદોને વારંવારં એ એક શબ્દ માને છે અને તેની સંસ્કૃત છાયા “પાર્થ” એ પ્રમાણે કરી છે, એટલે અમે અહીં કવર એ એક શબ્દ મૂળે છે અને તેની સંસ્કૃત છાયા “પા ” કરી છે.
અહીં એ પ્રશ્ન થાય છે કે ર ઉપરના અનુસ્વારનું શું ?