________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
પચેટના ઉત્કૃષ્ટયોગ) અને નંબર-૧૯ (કરણ પર્યાપ્ત બેઇ. ના જઘન્ય યોગ) વચ્ચે જાણવા. આ માટે ચૂર્ણિમાં પંક્તિ છે કેઃ તતો હિત્નિ તાસંદ્ધિ પઝત્તાસ સરળ પિઝાસ મવતિ | તતો વેન્દ્રિય Mસ્તિ ગદ્દનમો નો સંવાળો છે એટલે કે લબ્ધિ પર્યા. કરણ અપર્યાસંજ્ઞી પંચેના યોગ સ્થાનો પણ ૧૯ નંબર કરતાં પહેલાં છે, પણ નંબર ૨૨-૨૩ વચ્ચે નથી. જો આ નંબર ૨૨-૨૩ વચ્ચે માનવામાં આવે તો, જઘન્યપદે પ્રદેશવહેંચણીના અલ્પબહુત્વમાં દેવગતિનામકર્મ કરતાં નરકગતિ નામકર્મને અસંખ્યગુણ દલિકો જે કહ્યા છે તે અસંગત થઈ જાય, કારણ કે કરણઅપર્યા. સંજ્ઞા પંચેન્દ્રિય (સમ્યકત્વી)નો યોગ કરણપર્યા. અસંજ્ઞી પંચે ના જઘન્યયોગ કરતાં વધુ થવાથી દેવગતિ માટે પણ જઘન્યપદે કરણપર્યા. અસંજ્ઞી પંચેના યોગથી બંધાતું સ્થાન જ લેવું પડે, અને તો પછી દેવગતિ અને નરકગતિ બન્નેને જઘન્યપદે તુલ્ય પ્રદેશો મળે તેમ માનવું પડે.
આ ૧૦ દ્વારોમાં આવેલી કેટલીક સંખ્યાઓ પ્રત્યેક આત્મપ્રદેશમાં વિર્યાણુઓ
અસંખ્યલોક વર્ગણામાં રહેલા આત્મપ્રદેશો
અસંખ્યuતર ૧ સ્પદ્ધકમાં રહેલી વર્ગણાઓ
સૂચિ શ્રેણિનો અસંભો ભાગ બે સ્પદ્ધકોની ચરમ-પ્રથમ વર્ગણાવચ્ચે અંતર અસંખ્યલોક ૧ યોગસ્થાનમાં સ્પર્દકો
સૂચિ શ્રેણિનો અસંમો ભાગ કુલ યોગસ્થાનો
સૂચિ શ્રેણિનો અસંભો ભાગ અનંતર યોગસ્થાનમાં વૃદ્ધિ
અંગુલના અસંમા ભાગ જેટલા સ્પદ્ધકો દ્વિગુણવૃદ્ધયોગસ્થાનો વચ્ચેનું અંતર
સૂચિશ્રેણિના અસંમા ભાગ જેટલાયોગસ્થાન દ્વિગુણવૃદ્ધિ-હાનિવાળા કુલ સ્થાનો
સૂઅદ્ધા પલ્યોનો અસંભો ભાગ અલ્પબદ્ધત્વમાં ગુણક
સૂટ ક્ષેત્રપલ્યોનો અસંભો ભાગ. યોગનું કાર્ય- જીવો યોગને અનુસરીને ઔદારિક વગેરે પુગલ સ્કન્ધો ગ્રહણ કરે છે. એટલે કે જઘન્યોગી જઘન્ય સ્કંધને, મધ્યમયોગી મધ્યમ સ્કંધોને અને ઉત્કૃષ્ટયોગી ઉત્કૃષ્ટ સંખ્યામાં સ્કંધોને ગ્રહણ કરે છે. પછી તે તે સ્કંધોને ઔદારિક શરીર વગેરે રૂપે પરિણમાવે છે. તેમજ ભાષા, શ્વાસોશ્વાસ અને મનોવર્ગણાના પુદ્ગલોને તે તે વીર્યવિશેષથી ગ્રહણ કરે છે, પરિણાવે છે અને તે પુદ્ગલોને છોડી દેવામાં હેતુભૂત સામર્થ્યની પ્રાપ્તિ માટે તે જ પુદ્ગલનું આલંબન લઈ ઉત્પન્ન થયેલ વીર્યવડે. તે પુદ્ગલોને શબ્દાદિરૂપે છોડી દે છે. આ બધું યોગનું કાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org