________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
અલ્પ
અલ્પ
બંધનયોગ્ય શરીરપુદ્ગલોનું અલ્પબદુત્વ
ઔદારિક ઔદારિક બંધનયોગ્ય પુદ્ગલો ઔદારિક તેજસ બંધનયોગ્ય પુદ્ગલો
અનંતગુણ (GA) ઔદારિક કાર્પણ બંધનયોગ્ય પુદ્ગલો ઔદારિક તૈજસ-કાર્પણ બંધનયોગ્ય પુદ્ગલો વૈક્રિય વૈક્રિય બંધનયોગ્ય પુદ્ગલો વૈક્રિય તૈજસ બંધનયોગ્ય પગલો વૈક્રિય કાર્મણ બંધનયોગ્ય પુદ્ગલો વૈક્રિય તૈજસ-કાશ્મણ બંધનયોગ્ય પુદ્ગલો આહારક આહારક બંધન યોગ્ય પુદ્ગલો આહારક તૈજસ બંધન યોગ્ય પુદ્ગલો આહારક કાર્પણ બંધન યોગ્ય પુદ્ગલો આહારક તૈજસ-કાર્પણબંધનયોગ્ય પુદ્ગલો તૈજસ તૈજસ બંધનયોગ્ય પગલો તૈજસ કાર્મણ બંધન યોગ્ય પુદ્ગલો કાર્પણ કાર્પણ બંધન યોગ્ય પુદ્ગલો
ષસ્થાનક પ્રરૂપણા : પૂર્વ-પૂર્વ શરીરસ્થાનના સ્પદ્ધકોની અપેક્ષાએ ઉત્તરોત્તર શરીરસ્થાનમાં રૂદ્ધકોની વૃદ્ધિ છએ પ્રકારની સંભવે છે. એ નીચે મુજબ છે
પ્રથમ શરીરસ્થાનની અપેક્ષાએ બીજા શરીરસ્થાનમાં અનંતભાગવૃદ્ધિ હોય (૦) છે. બીજાની અપેક્ષાએ ત્રીજામાં પણ અનંતભાગવૃદ્ધિ, ત્રીજાની અપેક્ષાએ ચોથામાં પણ અનંતભાગવૃદ્ધિ હોય છે. આવા અનંતભાગવૃદ્ધિવાળા કંડક પ્રમાણ સ્થાનો ગયા પછી એક અસંખ્યાતભાગવૃદ્ધિ (૧) વાળું સ્થાન આવે છે. (કંડક = અંગુલના અસંમા ભાગમાં રહેલા આકાશપ્રદેશો). એના પછી પાછા કંડકપ્રમાણ અનંતભાગ વૃદ્ધિવાળા સ્થાનો આવે છે. ત્યારબાદ પાછું એક અસંહભાગવૃદ્ધિવાળું સ્થાન આવે છે. આમ કંડક કંડક પ્રમાણ અનંતભાગવૃદ્ધિવાળા સ્થાનબાદ એક એક અસં ભાગવૃદ્ધિવાળા સ્થાનો આવ્યા કરે છે. એ રીતે કંડક પ્રમાણ અસંહભાગવૃદ્ધિવાળા સ્થાનો ગયા બાદ પાછા કંડક પ્રમાણ અનંતભાગવૃદ્ધિવાળા સ્થાનો પસાર થાય છે. એ પછી અસંહભાગવૃદ્ધિવાળું ૧. બંધનનામોદયજન્ય સ્નેહવિભાગ અલ્પ, ઔતૈબંધનનામોદયજન્યસ્નેહવિભાગ
A....વગેરે રીતે આ અલ્પબદુત્વની સંગતિ કેટલાક આચાર્યો કરે છે એમ ટીપ્પણમાં જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org